________________
अष्टाङ्गयोगः।
કહું
૧૯ ધારણના વિષયમાં ચિત્તની એક સરખી પરિણામધારને ધ્યાન” કહેવામાં આવે છે. એ જ ધ્યાન સ્વરૂપમાત્રનિર્માસની કક્ષાએ પહોંચે છે ત્યારે તેને સમાધિ નામથી ઓળખાવવામાં આવે છે. (ધ્યાનમાં ધ્યાનાકાર વૃત્તિ પણ હોય છે. તે ખસી જતાં તે ધ્યાન વિષદર્શક સમાધિ” નામથી ઓળખાવવામાં આવે છે.)
૧૩૦ આ દૃષ્ટિમાં અસંગાનુષ્ઠાન હોય છે. જેમ દંડના પ્રયોગથી ફરતે ચક્ર દંડને વ્યાપાર બંધ થઈ જવા પછી પણ તેના વેગસંસ્કારને લીધે થત વખત ફરતું રહે છે, તેમ દયાનાવસ્થા પછી પણ તેના સંસ્કારના પરિણામે
ધ્યાનાવસ્થાસશિ પરિણામપ્રવાહ ચાલ્યા કરે છે. આને * અસંગાનુડાન” કહે છે. આવું “સમ્રવૃત્તિપદ” પ્રભા દષ્ટિમાં હોય છે. આને જ કેટલાક “પ્રશાન્તવાહિત્ય નામથી અને કેટલાક બીજા નામથી ઓળખાવે છે.
૧૩૧ આઠમી દષ્ટિ “પર” છે. એમાં રોગનું અતિમ અંગ “સમાધિ પ્રાપ્ત થાય છે. છતાં ત્યાં સમાધિને આસંગ નથી હોતું. આ દષ્ટિનું જીવન પૂર્ણ આત્મસ્પર્શી હોય છે. આ દષ્ટિના ઉદ્યોતમાન ને ચાદ્ધમસી સ્નાની ઉપમા આપવામાં આવે છે.
૧૩૨ આ દષ્ટિમાં વર્તમાન મહાત્મા અધ્યાત્મ જીવનની ઉત્કૃષ્ટ દશાને પ્રાપ્ત થાય છે. અને ૮ ધમસંન્યાસના બલે ‘કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ પછી છેલ્લે, અગાત્મક ચરમ ચાગદ્વારા સંપૂર્ણ અકર્મક મની અપવગને પ્રાપ્ત કરે છે.