________________
( ૧૨ ) (ભલે તેના કરતાં ઓછે અંશે) દેખાય છે. માત્ર વિશિષ્ટ ચાગને લીધે વિશિષ્ટ દ્રવ્યમાં તે ગુણે અને તે શકિતઓ વિશેષરૂપે વિકસિત હોય છે. ગતિ, પ્રકાશ આદિ, કે દ્રવ્યમાં મન્દ હોય છે, અએવ બીજા દ્રવ્યમાં તેનું વિકસિત રૂપ, બંધ બેસે છે. તેમ ચેતન્ય જ્ઞાન કોઈ પુદ્ગલ દ્રવ્યમાં કે સ્થૂલ સ્કલ્પમાં સિદ્ધ થાય છે કે જે એમ સિદ્ધ થતુ હોય તો તે તેનું વિકસિત રૂ૫ શરીરમાં યા મસ્તિષ્કમાં ઘટાવી શકાય. પણ જ્યારે ગતિ, પ્રકાશ આદિની જેમ ચેતન્ય કોઈ પુદ્ગલ દ્રવ્યમાં બિલકુલ ઘટિત થતું ન હોય તો પછી શરીરમાં કે મસ્તિષ્કમાં એ તત્વ કેમ ઘટી શકે? આપણે અણુઓ નથી જોઈ શક્તા, એટલે તેના ધર્મો કે ગુણે તેના સ્થલ દ્રવ્ય પરથી માલુમ કરવામાં આવે છે. આ મુજબ ચિતન્ય ત્યારે જગતના કઈ સ્કૂલ યુદ્ગલ દ્રવ્યમાં ઘટતું નથી, તે પરમાણુઓમાં કેમ ઘટી શકે? અને અતવ શરીર કે મસ્તિષ્કમાં કેમ જ ઘટે?
આત્માની સિદ્ધિ થતાં પુનર્જન્મની સિદ્ધિ એની સાથે જ થઈ જાય છે. કેમકે આત્માની સિદ્ધિ એટલે ચેતન્યરૂપ એક નિત્ય દ્રવ્યની સિદ્ધિ. આત્મા સાબિત થાય એટલે તેના પૂર્વજો પણ સાબિત થાય અને પુનર્જન્મ પણ સાબિત થાય. કેમકે આત્માની એક જિન્દગી પૂરી થતાં પાછી બીજી જિન્દગી એને પ્રાપ્ત થવાની જ નિત્ય આત્મા એક શરીરને ત્યાગી કયાંય બીજે સ્થિત તે થવાનેજ. એટલે એજ એને પુનર્જન્મ, તેને દરેક જન્મ તેના પૂર્વ જન્મની અપેક્ષાએ પુનર્જન્મ