________________
(૧૧). આત્મા; જીવ વગેરે શવથી કહેવામાં આવે છે. અણુઓમાં જે ગુણ કે શક્તિ હોય છે તે જ જૂનાધિક વિકસિતરૂપે સ્થલ દ્રબ્યમાં પ્રગટ થાય છે. આશુઓમાં જે હાચ તે તેના સ્થલ પિંડમાં કયાંથી આવી શકે, ચૈતન્ય કે જ્ઞાન કોઈ પુદગલ કે અણુને ગુણ જ નથી, તે પછી તેના સ્થલ પિંડમાં તેનું અસ્તિત્વ કેમ ઘટે? આની વિરુદ્ધમાં મદિરાનું ઉદાહરણ આપી કેઈ એમ કહી શકે કે મદિર ની અલગ અલગ ચીજોમાં માદકતા ન છતાં તે બધી ચીજોના સંયોગથી જેમ માદકતા ઉત્પન્ન થાય છે, તેમ ભૌતિક તના વિશિષ્ટ સંચાગે ચૈતન્ય પણ પિકા થવામાં શું હરર્તા છે? પરંતુ સાચી વાત એ છે કે મહિરાની અલગ અલગ ચીજોમાં પણું કંઈ ને કંઈ એશે માદક્તા છે. એટલે એ સઘળી ચીજોના સંચાગમાં માતાનું પરિણમન વિકસે એ બંધબેસતી વાત છે. પરંતુ અચેતન ભૂતથી, અચેતન મદશક્તિ સંભવે, તેમ વિલક્ષણ ચેતનશક્તિ કેમ સંભવે? જગતના જેટલા ભૌતિક પદાર્થો છે અને જેટલા યા છે તે બધામાં ગતિ, પ્રકાશ આદિ જે ગુણે કે શક્તિઓ દેખાય છે તે ગુણે કે શક્તિઓ કઈ બહારથી નથી આવી. તે તેના પરમાણુઓમાંથી પ્રાપ્ત છે. જે પરમાણુઓથી જે દ્રવ્ય કે ચન્દ્ર બનેલ છે તે પરમાણુઓમાં તેના ગુણે કે તેની શક્તિએ મૌજૂદ છે. અને તેનું વિકસિત રૂપ તે અશુએના સ્થલ દ્રવ્યમાં પ્રાપ્ત થાય છે. વળી, ઉદાહરણથી જોઈએ કે, ઈનજીનમાં જે ગતિની ઝડપ દેખાય છે તે, વિજળીના દીવામાં જે પ્રકાશ દેખાય છે તે બીજા પુદગલમાં પણ