________________
( ૧૦ ) કરતાં કહે છે કે “હું કેરીને જોઈ અડ, અડીને સુધી અને સુંધીને ચાખી.” આ અનુભવમાં જેનાર, અડનાર, સંઘનાર અને ચાખનાર એક જ હોય તેમ સ્પષ્ટ અનુભવાય. છે. એ એક કેણ? એ ઈન્દ્રિય ન હોઈ શકે. કેમકે જેવાનું, અડવાનું, સુંઘવાનું અને ચાખવાનું એ સઘળું કામ એક ઈન્દ્રિયથી શક્ય નથી. એ એક એક જુદું જુદું કામ એક એક ઈન્દ્રિયથી બને છે. જેનાર તરીકે ચક્ષુને માનતાં તે અડનાર, સુંઘનાર અને ચાખનાર ઘટશે નહિ. અડનાર તરીકે સ્પર્શનને માનતાં તે જેનાર, સુંઘનાર અને ચાખનાર ઘટી શકશે નહિ. અને સુંઘનાર તરીકેનાસિકાને માનતાં તે અડનાર, જેનાર અને ચાખનાર બની શકશે નહિ, તેમજ ચાખનાર તરીકે રસનાને માનતાં તે જેનાર, અડનાર અને સુંઘનાર ઘટશે નહિ. અતઃ ઇન્ડિયા દ્વારા જેનાર, અડનાર, સુંઘનાર, ચાખનાર જે એક છે તે ઈન્ડિયાથી પર છે. અને તે આત્મા છે. ' .
'પુદ્ગલ (Matter)ના ગુણે જાણીતા છે. કેઈ ભૌતિક તત્વમાં ચૈતન્ય નથી. અએવ ચેતન્ય (જ્ઞાન) એભિન્ન ગુણ છે. અને એ પરથી એના ધમી તરીકે એક ભિન્ન તત્વ સાબિત થાય છે. અને તેજ આત્મા છે. યદ્યપિ વેદન યા અનુભવ થવામાં મસ્તિષ્કને નિમિત્તકારણ માની શકાય, પણ કેવળ નિમિત્તકારણથી શું થાય? ઉપાદાનકારણ તે જોઈએ ને ? ઘડા માટે માટી જ ન હોય તે દંડ, ચક આદિ શું કરશે ? જ્ઞાનગુણના ઉપાદાનની શોધ કરતાં તે કઈ ભૌતિક તત્વ કે પુદ્ગલને ગુણ સિદ્ધ ન થતા હોવાથી કે અન્ય સ્વતન્ત દ્રવ્યને ગુણ કરે છે. અને એને જ