________________
જ ગણાય. પુનર્જન્મની સાબિતી માટે અનેક વિધારા પ્રાપ્ત થાય છે. અને તે પરથી પણ આત્મા (આત્માની નિત્યતા) સિદ્ધ થાય છે.
એક જ માતાપિતાના સન્તાનેમાં અન્તર માલૂમ પડે છે. એટલું જ નહિ, એકજ સાથે જન્મેલ યુગલમાં પણ અન્તર જોવામાં આવે છે. તેમનાં વિદ્યા, શિક્ષણ, ડહાપણ, અનુભવ અને વર્તન વગેરેમાં ફરક જોવાય છે. એ અન્તરને ખુલા રજવીર્ય અને વાતાવરણની વિભિન્નના પર જ પર્યાપ્ત નહિ થાય. પૂર્વજન્મના સંસ્કારનું પરિણામ પણ ત્યાં વિચારવું જોઈશે. ઐહિક કારણે અવશ્ય પિતાની કૃતિ દાખવે છે. પરંતુ એટલેથી વિચારણા અટકતી નથી એ કારણે પણ પિતાને હેતુ માંગે છે. મૂળ કારણની શોધ વર્તમાન જિન્દગીના સંગમાં નહિ જડે. એને સારુ વર્તમાન જિન્દગીના સાગથી આગળ વધવું પડશે.
સ સારમા એવા પણ માણસ જેવાય છે કે જેઓ અનીતિ અને અનાચારનું સેવન કરવા છતાં ધની અને મુખી હોય છે, જ્યારે નીતિ અને ધર્મના પથ પર ચાલનારાઓમાં કેટલાક દરિક અને દુખી દેખાય છે. આમ થવાનું શું કારણ? બકરણ તેવું ફળ કયાં ? અને નિકાલ વર્તમાન જન્મ સાથે પૂર્વજન્મનું અનુસન્ધાન વિચારતાં આવી જાય છે. પૂર્વજન્મના કર્મ. સંસ્કાર અનુસાર વર્તમાન જિદગી ઘડાય અને વર્તમાન જિન્દગીની કૃતિ અનુસાર ભવિષ્ય જિન્દગી સય. એવું પણ બને છે કે, કેટલાક બદમાશ લુટારા અને બની