________________
પ્રવીણ ] अटानयोगः ।
૬૨૬ ૧૦૧ પૂરક એટલે અન્તરિશ્વાસ. અર્થાત બહારના વાયુને ખેંચી અન્દર પૂરવાનું જે કામ તે પૂરક. અને તે પવનનું સ્તષ્ણન કરવું અર્થાત તેને સ્થિર કરી રાકી રાખવે તે કુરક્ષક, ચોગાભ્યાસીઓ બધા એક સરખા સવભાવના નથી હોતા. એટલે કેટલાક આ જાતનો માર્ગ પણુ ગ્રહણ કરે છે.
૧૦૨
પ્રાણાયામની ખરી ઉપયોગિતા તેના બીજા અર્થમાં છે. વૈષથિક મામસ્વરૂપ બાહ્યાભાવતુ રેચન કરવું તે રેચક, અનભવનું પૂરણ કરવું તે પૂરક અને તેનું સ્થિરીકરણ તે કુમ્ભક, આ ભાવપ્રાણાયામ છે. .
૧૦૩ આ દષ્ટિમાં સ્ત્રી, પુત્ર, મિત્ર અને પિતાના પ્રાણથી પશુ ધમ પ્રિય હોય છે. ધમને માટે પિતાના પ્રાણ આપવા તૈયાર થાય, પરંતુ પ્રાણુન્તકષ્ટમાં પણ ધર્મને ન છોડે. આ દષ્ટિને જીવ ધર્મસાધનમાં આવે મજબૂત હોય છે.
૧૦૪ આમ શુભમતિસમ્પન્ન સદ્ગુરુભક્ત મહાશય ભવવાસનારૂપ ખારા પાણીને ત્યજી તત્વશ્રુતિરૂપ સ્વાદુ જળથી પુય-બીજને વૃદ્ધિ માટે છે,