________________
પ્રવાપા]
अष्टाङ्गयोगः।
१२९
ચમપ્રધાન પહલી દષ્ટિ કહેવાઈ. નિયમ પ્રધાન બીજી દૃષ્ટિ “તારા છે. તેમાં નિયમના શૌચ, સોષ, તપ, સવાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ ભેદ છે. તે પૈકી પ્રથમ શૌચ. તેની ભાવનાથી પોતાના દેહ પર વૈરાગ્ય પિતા થાય છે અને અન્યદેહ પર મેહ શાન્ત થાય છે.
વળી, સરવણળની સિદ્ધિ, માનસિક ઉલાસ, એકગ્રતા, ઈન્દ્રિયજ્ય અને આત્મસ્વરૂપને અવલોકવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. શૌચનાં આટલાં ફળ બતાવ્યાં છે.
સન્તષથી ઉત્તમ સુખનો લાભ થાય છે. સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનું દર્શન થાય છે. તપથી શરીર તેમજ ઈન્દ્રિયોની સિદ્ધિ સાંપડે છે. અને ઈશ્વરપ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય છે,
આ “તારા” દૃષ્ટિમાં છાણુની અનિના કણ જે બંધ હોય છે. ધર્મકિયામાં, હિતસાધનમાં આ દષ્ટિધારકને ઉગ આવતું નથી. આ દરિને આત્મા નજિનામું હોય છે.