________________
પ્રવાની ]
अष्टाङ्गयोगः।
१२५
આ દૃષ્ટિમાં વર્તમાન ચિત્ત ભગવદ્ભક્તિથી વાસિત હોય છે. પ્રભુવન્દન, ભગવસ્મરણ આ દૃષ્ટિમાં પ્રવતે છે. આ પ્રકારનું શુભ ગબીજ આ દષ્ટિમાં વર્તમાન સુજન પ્રાપ્ત કરે છે.
૯૨
પ્રસ્તુત દષ્ટિને સુમુક્ષુ જેઓ સંસારવાસથી વિરત છે, નિસંગ છે, તપોધન છે અને મહાવ્રતસમ્પન્ન છે તેમજ કલ્યાણમાર્ગની સાધનામાં આદભૂત છે, તે ગુરૂઓની યાચિત સેવા કરે છે.
આ દષ્ટિમાં ભવપ્રપંચથી ઉગ હોય છે. સામાન્ય પ્રકારના અભિગ્રહ, વ્રત-નિયામાં પ્રવૃત્તિ હેાય છે. ધર્મની ઉચ્ચ વાણુ તરફ આદર હોય છે. અને આત્મકલ્યાણુનું સાંભળવામાં બહુ શ્રદ્ધા હોય છે.
આ દૃષ્ટિમાં વર્તમાન ભદમૂરિ સુજન દુખી પર કૃપાલુ હોય છે, અને ઔચિત્યનું પાલન કરવામાં તત્પર હોય છે. પ્રથમદષ્ટિગત પ્રાણી, આવા પ્રકારને ચાગાચાઓ વર્ણવ્યા છે.