________________
અge 1
૭ અહિંસાની પ્રતિષ્ઠા આગળ નિસર્ગ વેરી–જન્મસિદ્ધ વૈરી પ્રાણુઓ પણ પરસ્પર શાન્તિ ધારણ કરે છે. સત્યવતની સ્થિરતાનું પરિણામ વચનસિદ્ધિમાં આવે છે.
g
અસ્તેયવતની નિશ્ચલતા થતાં સર્વ દિશાનાં રત્નનિધાને ઉપસ્થિત થાય છે. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠામાં વીર્યલાભ પ્રાપ્ત થાય છે. અપરિગ્રહવતના ઉત્કર્ષે પૂર્વજન્મનું મરણ પ્રકટે છે.
ચાગની આઠ દષ્ટિએ બતાવવામાં આવી છે. એ દષ્ટિઓ કમશઃ પૂર્વોક્ત રોગનાં આઠ અંગોથી સમન્વિત છે. સુશ્રદ્ધાયુક્ત જે બોધ તેને “દષ્ટિ” કહેવામાં આવે છે. એમાં પહેલી “મિત્રા” છે.
મિત્રાદષ્ટિમાં “દશન” મન્દ હોય છે. એવું મન્દ કે જેને તુણાનિકણુની ઉપમા અપાય છે. આ દષ્ટિમાં ભક્તિ અને સેવા આરિનાં કાર્યોમાં ખેદ ઉપજ નથી. અને બીજાના ઉપર ઢષવૃત્તિ લેતી નથી.