________________
વાર
મ ]
અજિયો
१२१
૭૩
પ્રતિપક્ષના ચિન્તનથી વિતક પર દાબ પડતાં ચોગભૂમિ પરનું પ્રસ્થાન સરળ થાય છે. એટલા માટે ચમ-નિયમને ચાગનાં અંગ બતાવવામાં આવ્યાં છે. કારણ કે વિઘોને હઠાવનારની પહેલી જરૂર હોય.
વિતર્ક” નામથી સંગિત થયેલ હિંસા, અસત્ય વગેરે પ્રત્યેકના સતાવીશ ભેદ પડે છે. જેમકે ક્રોધ, લોભ અને માહથી હિંસા કરવાથી, કરાવવાથી અને અનુમાવવાથી
૫ એમ નવ ભેદે થતાં એ પ્રત્યેકના મૃદ, મધ્ય અને તીવ્ર એમ ત્રણ ત્રણ કે પાવાથી સતાવીશ લે પડે છે. આમ હિંસા આદિ પ્રત્યેકના સતાવીશ લેલ પડે છે. વળી, તે પ્રત્યેક સતાવીશ ના કરી મૃદુ, મધ્ય અને તીવ્ર એમ ત્રણ કે પાડીએ તે એકશી ભેદા થાય.
૭૬ આ હિંસા આદિ વિતર્કોનું ફળ અનન્ત અજ્ઞાન અને અનન્ત દુખ છે એમ વિચારવું જોઈએ. એ પ્રકારનું ચિન્તન જેમ પુષ્ટ થાય, તેમ અહિંસા આદિ યમે પુષ્ટ થાય. ઉનત દશાએ પહોંચેલા યમાનાં ફળ જે દર્શાવ્યાં છે તે નીચે પ્રમાણે છે.