________________
अष्टाङ्गयोगः
११५
પરિગ્રહથી માણસ મૂચ્છિત થાય છે અને મૂરથી કર્મબન્ધનમાં પડે છે. એમ સમજી વિવેકશાલી જન નિસંગ મુનિ બનતાં દ્રવ્યાદિપ સર્વ પરિગ્રહને ત્યાગ કરે છે.
ગૃહસ્થજીવન અને સુનિજીવન એ અને ભિન્ન અવસ્થા છે. માટે જેમ ગૃહસ્થ સુનિ ન કહેવાય, તેમ પરિગ્રહધારી હોય તે મુનિ ન કહેવાય. પરિગ્રહધારીને મુનિ માનીએ તે ગૃહસ્થ પણ સુનિ કેમ નહિ કહેવાય?
ગૃહસ્થને પરિગ્રહ નિન્દનીય નથી, પણ જે ત્યાગના માગે ચલ હેય તેને જરૂર નિન્દનીય છે. દ્રવ્યના ઉપભેગમાં કામવાસનાને પ્રચાર પણ બહુ સમ્ભવિત છે.
કદાચિત લાભની સમ્ભાવનાથી ધન રખાય, છતાં તેનું પરિણામ તે મૂલક્ષતિ સિવાય બીજું આવતું નથી. એમ સનતાને રાત છે. રાંદાતાર-માયાની બુરી હવાથી અસ્પષ્ટ રહેવા સારુ અપરિગ્રહ છવન એ નિસહ બહું સારું જીવન છે અને એ જ સાધુજીવન છે.