________________
કારણમ ]
મણાજયોના
૨૨
૫૭ જે રૂપ જોઈ માણસ મત્ત થાય છે તેના આતરિક સવરૂપને જે તે તત્વદષ્ટિથી વિચાર કરે છે તેનું ચિત્ત કામનાં આલથી ન ઘેરાય. •
પરાંચના સંગમજનિત પાપાનિમાં બધા ગુણે હિમાઈ જાય છે. આથી વધીને બીજી મૂર્ખતા નથી. આથી વધીને બીજુ અધમ ચરિત્ર નથી.
પહ
જે આ બ્રહ્મચર્યને ઉપદેશ પુરુષ પ્રત્યે કર્યો, તે ઉપદેશ સીવર્ગને પણ તેની સ્થિતિ પ્રમાણે લાગુ પડે છે. વગર પણ પિતાની સ્થિતિને લક્ષમાં લઇ તે ગ્રહણ કરે.
શરીરલાભ અને આત્મલાભને વિચાર કરી, શક્તિ, બળ, આરોગ્ય તેમજ ગુણરાશિના લાભને ખ્યાલ કરી, તેમજ લૌકિક અને પારલૌકિક લાભ પર ધ્યાન આપી પિતાનું મન એવું મજબૂત બનાવવું જોઈએ કે શીલના સાચી વિચલિત ન થાય,