________________
अष्टाङ्गयोगः।
શુક્ર શરીરને રાજા છે. રાજા હણાતાં પુર (શરીર યા શહેર)ની હાનિ જ થાય. માટે એ રાજાને બ્રહાચર્યરૂપ બખ્તર પહેરાવી કામનાં બાણથી બચાવ જોઈએ.
સર્વસ્વને નાશ, ભયંકર વૈર, બેડીબલ્પન તથા દેહાન્તભયની ઉપસ્થિતિ અને પરલોકમાં ઘેર દુર્ગતિ એ પરસ્ત્રીગમનનાં ફળ છે.
૫૧ જેનું શરીર શિરીષ પુષ્પથી (સરસડાના ફૂલથી) પણ અધિક કમળ છે, જેણીના શરીરમાં સુન્દર કાતિનું પૂર ઉમટી રહ્યું છે, જેના મુખમાં વિકસિત કમલની સુગધ ભરી છે અને એ વદનમંડલ શારદ પૂર્ણિમાના ચન્દ્ર સમાન મનહર છે–
પર પરનારી અથવા ગણિકા આવી સુન્દર અને મહાન કલાકુશલ હોય તે પણ તેના મેહમાં ન પડીએ. વિષની વેલી સમજી તેના સંગથી દૂર રહીએ.