________________
મારળમ્
અધાકયોઃ ।
१०७
૪૫
બ્રહ્મચર્ય નથી તપશ્યાની જેમ શરીરમાં તાપજનક અને નથી ભક્તિની જેમ માત્પાદક, એમાં નથી કોડીના ખર્ચ કે નથી એમાં વખતના ભાગ આપવાના. એ અમૃત છે, એ જીવન છે અને એ ઉપર ઉઠાવનારી મહાન શક્તિ છે.
૪૨
જે ગૃહસ્થા પ્રહાચર્યનું સસ્થા પાલન કરવામાં અશક્ત છે તે સ્વદારતુષ્ટ અને પરહારવ રહી મર્યાદિત બ્રહ્મચર્ય પાળે.
૪૭
પેાતાની સ્ત્રી, હેન, માતા અને પુત્રી તરફ કામદૃષ્ટિથી જોનાર માણસ પર પાતાના ચિત્તમાં કાપની આગ ભડકે છે. એ પર ધ્યાન આપી પાર પર ખુરી દૃષ્ટિ કરવી નહિ.
જ
પરસ્ત્રીગમન તા દૂર રહ્યું, પાતાની પત્ની સાથે પણુ આસક્તિ ન જોઈએ. પતિ તે પત્ની અનૈના સુશીલ ચરિત્ર પર જ દૃસ્પતિ-જીવનનું સુખાશ્રમ અવલમ્મિત છે.