________________
પ્રવિણ ?
વયોગઃ |
હહીઓમાં જબરદસ્ત શક્તિ ઉડનાર, લેહીને ખૂબ વિકસિત બનાવનાર અને સુખાકૃતિ પર પ્રતાપની લાલિમા ભરી દેનાર એવું બ્રહ્મચર્ય કેણ ડાહ્યા માણસ ન સાચવે.
શરદ ઋતુના ચન્દ્રની કન્યાના તે આલ્હાદ આપવામાં અસમર્થ છે અને દિવ્ય ફળે તે રસ આપવામાં અશક્ત છે કે જે આલ્હાદ ને જે રસ બ્રહ્મચર્યવિકસિત જીવનમાંથી મળી શકે છે.
જે, ચારિત્રને પ્રાણુ છે, જે, પરબ્રહાની સાધનવિધિમાં મુખ્ય ભાગ ભજવે છે અને જેમાંથી સદસવિવેકશાલિની પ્રજ્ઞા, પર્વતમાંથી નદીની જેમ નિકળે છે તે બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર કેનાથી ન પૂજાય.
૪૪
અહીં પ્રતિષ્ઠા અને પરલોકમાં મહાન ગતિ જેનાથી પ્રાપ્ત થાય છે તે બ્રહ્મચર્ય મૂકી “કિમ્પાક” ફલની જેમ આપાતરમણીય અને પરિણામે દારુણ એવું આચરણ ન કરીએ.