________________
]
अपाङ्गयोगः।
१०३
૩૭
જે બહાચર્યરૂપ દીપકમાં બધા દેશે પતંગીયાનું અનુકરણ કરે છે, જે બ્રહ્મચર્યરૂપ સુધાકરથી સર્વ સતાપનું શમન થાય છે અને જે બ્રહ્મચર્યરૂપ સમુદ્રમાં અનેક ગુણરત્નાની નિષ્પત્તિ થાય છે તે બ્રહ્મચર્યને કાણુ સહકય ન ચાલે,
૩૮ બ્રહ્મચર્ય એ સૂર્ય છે. એ તપતાં ઉપદ્રવરૂપ સર્વ અન્ધકાર નાશ પામે છે. બ્રહાચર્ય અભીષ્ટ અર્થોના સમ્પાદન માટે કલ્પવૃક્ષ છે. એ વ્રતનું રક્ષણ કરવામાં જાગ્રત રહીએ.
૩૯ જેઓને સ્વર્ગ પુરીને સમ્રાટુ ઈન્દ્ર પોતાના સિંહાસન પર બેસવા જતાં શુદ્ધ ભક્તિનગ્ન થઈ વન્દન કરે છે તે બ્રહ્મચર્યનિષ્ઠ મનસ્વીઓ મનુષ્યલોકમાં જ્યવન છે.
૪૦
જેના મહાન પ્રભાવે મન લે છે, કીનિ વહે છે અને દેવે સમીપે ઉપસ્થિત થાય છે તે બ્રહ્મચર્ય વિચારશુદ્ધિ પર અવલખિત છે.