________________
મામ્
अष्टाङ्गयोगः |
33
१०१
આજ લગી એ નથી જોયુ કે નથી સાંભન્યુ કે સ્તેયવૃત્તિના અવલઅન પર મનુષ્ય દ્રવ્યસંચય કરી નિઃશંક સુખાપભેગ કરવામાં સમય થયે. હાય.
હ
જે ચારીરૂપ પાપના વૃક્ષ પર ચઢી એઠી છે તેણે માત્ર પેાતાનું સ્વાસ્થ્યજ ગુમાવ્યુ છે એમ નથી, પશુ તે દુર્ભાગી સ્થિરતા, ખીરતા, વિવેક અને સદ્ગતિને પણ હારી મેળે છે.
૩૫
જે પ્રાણીને મારવામાં આવે છે તે પ્રાણી એકલેાજ અને ક્ષણ માત્રજ દુઃખ લાગવે છે; પણ જેનું ધન તૂટી લેવામા આવે છે તે પેાતાનાં માલબચ્ચાં અને સી વગેરે પરિવારયુક્ત જિન્દગીભર દુઃખ ભોગવે છે. એમ સમજી ચારીના રસ્તે મૂકી દેવા.
૩
ચારીના પધા નીચ કામ છે. અને પ્રામાણિક વ્યવસાય એ પુરુષા ના માર્ગ છે. જેના હાથ ચા છે તેની દુનિયામાં ઇજ્જત છે, જગત્ તેનું સારૂ ખાલે છે. અને તેના અનાં ટળી જાય છે તેમજ તેના પલક સુધરે છે.