________________
अष्टाङ्गयोगः ।
અસત્ય લેકમાં અવિશ્વાસ ફેલાવે છે, અસત્ય બુરી વાસનાઓને અવકાશ આપે છે અને અસત્ય ક્રમે ક્રમે મહેતા દેને જન્માવે છે. ધર્મપ્રિય મનુષ્ય અસત્ય કેમ બોલે ?
શાસ્ત્રકારે શેષ વ્રતને અહિંસારૂપ સરેવરની પાળ સમાન બતાવે છે. સત્યને ભંગ થતાં “પાળ” ભાંગવાથી અહિંસારૂપ જળ અનર્ગળ વહી નિકળે છે.
૩૧ બીજાના ધનનું હરણ કરતે અધમ માણસ પોતાના ધર્મરૂપ બગીચામાં આગ લગાડે છે. બીજી બાજુ ચારેલ ધનથી મુખ ને આરામ મળતાં નથી. એટલે તેય વૃત્તિને માણસ ઉભયભ્રષ્ટ થાય છે.
૩૨
તેયવૃત્તિનાં ફળ દારિદ્રય, દૌર્ભાગ્ય અને અંગચ્છેદ વગેરે સમજી શકાય છે. એ પ્રકારનું વર્ણન આચરણીય નથી. પૂછ્યા વગર બીજાની તૃણ સરખી ચીજ પણ ન લઈએ.