________________
પ્રવીણ ]
અણીયો |
૨૫ જે વાણથી પ્રાણને પરિતાપ પહોંચે તે સત્ય પણ વાણ ન બોલવી જોઈએ. પૂછવા છતાં કોઈના મર્મને વીંધી નાખનારું, કર્કશ અને વૈરયાદક વચન ન બોલવું જોઈએ.
તે સુન્દર ભાગ્યશાલીએ પિતાનાં ચરણકમલેથી પૃથ્વીતલને પવિત્ર કરે છે, કે જેમના મન-વચન-કાચમાં મૃષાવાદનું વિષ પ્રવેશવા પામતું નથી.
શક, જવલન્ત અગ્નિ વડે બળેલું વૃક્ષ પાછું ફરી પુષકલાદિથી સઘન બની જાય છે, પણ દષ્ટ વચનને લા હદયમાં જે પડે છે તે રૂઝાતું નથી. સૂતૃત (પ્રિય સત્ય) વાણું જે પ્રમાદ આપે છે તે ચનદન કે રત્નમાળા આપી શકતાં નથી.
૨૮ લક્ષમી વિનશ્વર છે, ભેગે ચપળ છે અને સ્વજને બધા પિતાના વાર્થસાધનમાં મશગૂલ છે. પછી આ ક્ષણભંગુર જગતમાં મૃષાવાદનું ઉપાસન શા માટે?