________________
કોમ્]
पूर्वसेवा ।
૩૩ તપશ્ચરણ દ્વારા જે કષ્ટ સહનને સ્વભાવ બરાબર કેળવા હાય તો ઘણા પ્રસંગોમાં તે હિતાવહ થાય. અવસાનસમય પણ રૌદ્ધ ન નિવડતાં સમાધિયુક્ત સધાય.
૩૪
એક વખત ભોજન કરવું, નીરસ ભોજન કરવું, પેટ કંઈક ઉણું રાખીને ઉઠવું, પરિમિત વસ્તુઓથી સન્તોષ કર અથવા મિષ્ટ જોજન પણ સમભાવથી લેવું એ બધું પણ તપ છે.
૩૫
લુપતા દૂર કરવી એનું નામ તપ. એમાં તપનું તમામ રહસ્ય આવી જાય છે. વિવેક-દીપના ચગે આન્નતિને માર્ગ જેમને પ્રકા છે તેઓ ધન્ય છે. તેઓ તપસાધનમાં રતિ અનુભવે છે.
અપવગ (મોક્ષ) પરમ કલ્યાણરૂપ છે. પરંતુ ભવાભિનન્દીઓને એ અરૂચિને વિષય હોય છે. અજ્ઞાનસામ્રાજ્ય કેટલું? મોહની ગતિ મહાભયંકર છે.