________________
કવારણ ]
પૂર્વસેવા |
ર૯ રેગાદિ હાલતમાં માણસ પરવશપણે બધું દુખ સહન કરે છે, પણ સ્વાધીન સ્થિતિમાં આત્મકલ્યાણુના હશે તપ કરતું નથી!
તત્વરે કહે છે અને આપણે અનુભવીએ છીએ કે આ સંસાર ભયંકર દાવાનલ સમાન છે. વળી કમષ્ટિ વિચિત્ર પ્રકારની છે. માટે ભોગકીટક બનવું એ ડહાપણું નથી.
૩૧
મુક્તિ ત્યાગથી છે, ભેગથી નથી. ભેગે અને રેગાની પરસ્પર મૈત્રી છે. વિષયાનુણંગથી જે મોક્ષ થતું હાય તે પછી કેાઈનું પણ ભવભ્રમણ નહિ રહે.
R
શરીરની (શરીરરૂપ ફ્રિલાની) અન્દર અનન્ત બલથી ગર્જતા કર્મરૂપ શત્રુઓ પિતાને અહે જમાવી બેઠા છે. તેમને જે પિષવા હોય તે તે “કિલા ની અન્દર અને પહોંચાડવું અને જે શોષી નાંખવા હેય તે ન પહોંચાડવું.
[ લુખ્ય વૃત્તિથી કરાતે ભેગા કર્મશત્રુઓને પહેચ છે અને એથી તેઓ પુષ્ટ થાય છે, અન્યથા નહિ.]