________________
મહારાજે ૬૩ વર્ષના દીક્ષિત જીવનમાં ઘણું ઘણા શાસનપ્રભાવનાના કાર્યો કર્યાં.
મનફરામાં પ્રગટેલી આ જીત વિ. સં. ૧૭૪૯માં ઉનામાં ઝાઈ. વૈશાખ વદિ એકાદશીના દિને અનશનપૂર્વક તેઓશ્રી કાળધર્મ પામ્યા .
ઉના ગામ બહાર, જે સ્થળે, બગીચામાં પૂજ્ય હીરસૂરિ મહારાજ અને દેવસૂરિ મહારાજ આદિની ચરણપાદુકાવાળા હુપદેરીઓ છે; ત્યાંજ પૂજ્ય વિજયપ્રભસૂરિ મહારાજને અગ્નિસંસ્કાર થયેલ અને ત્યાં પરીખ વિજયસંગે તેમનો સ્તુપ બનાવ્યું છે.
આજેય ઉનાની દાદાવાડીમાં શ્રેણિબદ્ધ ગોઠવાયેલી એ દેરીઓ ભૂતકાળના મહાન પ્રભાવકોની સ્મૃતિને પિતામાં સંગ્રહીને બેઠેલી જોવા મળે છે. જોતાં જોતાં કલ્પનાના પાંખાળા ઘડા બે–ત્રણ સદીને ભૂતકાળને વટાવી જાય છે અને નિર્ગસ્થ, સાત્વિક મહાપુના દર્શને હૈયું ભાવવિભોર બને છે. જિતવિજયજી દાદા
મનફરાને રત્નભૂમિ બનાવનારા મહાપુરુષની તિરુંખલામાં તેજસ્વી તારક સમા સોહી રહ્યા છે દાદા જિતવિજયજી મહારાજ. વિ. સં. ૧૮૯૬માં જન્મેલા આ મહાપુરુષ બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યમાં ઓતપ્રોત.
આવા વિરાગી મહાપુરુષ ગમે તેવા નિમિત્તને વૈરાગ્યને પુષ્ટ કરવા માટે લઈ લેતા હોય છે. તેઓશ્રીની આ બેનું તેજ, દેખીતા કોઈ કારણ વિના, ઝંખવાવા લાગ્યું. તરત જ આ મહાપુરુષ વિચારવા લાગ્યા કે આ ઈન્દ્રિયો અને શરીરનું સાર્થક્ય ૧. દિગ વિજય મહાકાવ્યમાં મનહરપુર નામ આવે છે. મને હરપુર એ
જ જરા. પહેલાં મુનિરાજે ચાતુર્માસ માટે જે આદેશ પત્રો (બાંધણી પદ) બહાર પડતા હતા, તે પૈકીના એકમાં મનોહરપુર, મ(ક)રા આ રીતે લખેલ જોવા મળેલું છે.