________________
મહિમા ગાથા ૩૧ સંયમધર મહાત્માઓની જન્મદાત્રી પાવન ભૂમિની
૨ – ભૂમિ મ ન ફ રા
શ્રેષ્ઠ રત્ન કયું? પિખરાજ, નીલમ...
ના, રત્નમાં શ્રેષ્ઠ છે રત્નત્રયી સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્મચારિત્ર, આ ત્રણ રને સંચય,
આ રત્નત્રયીના ધારકે મનફરાની ધરતી પર ઘણું થઈ ગયા
અને, રત્નત્રયીન ધારકેની આ પરંપરા અર્વાચીન નથી. ઘણું પ્રાચીન છે એ ઓછામાં ઓછી સાડા ત્રણ સદી જૂની તે ખરી જ વિજયપ્રભસૂરિ મહારાજ
વિ. સં. ૧૬૭૭ના મહા સુદિ ૧૧ના દિવસે ત્યાં એક એવું પ્રભાવક વ્યક્તિત્વ પ્રગટયું જે જૈન ઇતિહાસમાં સીમાચિહ્ન બની ગયું. એ વ્યક્તિત્વ વિજયપ્રભસૂરિ મહારાજના નામે વિખ્યાત બન્યું. તેમના જીવની લેખક મહોપાધ્યાય મેઘવિજય મહારાજે “દિગવિજય મહાકાવ્યમાં નેપ્યું છે તેમ નવ વર્ષની વયે આ મહાપુરુષે દીક્ષા લીધેલી. પિતા શિવગણ માતા ભાનુમતી (ભાણ) વંશ વૃદ્ધો પકેશ ગોત્ર ઘોષા. દીક્ષિત અવસ્થામાં નામ વીરવિજયજી. આચાર્યપદે બિરાજતાં વિજયપ્રભસૂરિ નામે વિખ્યાત બન્યા.
વિ. સં. ૧૬૮૬માં વિજયદેવસૂરિ મહારાજ પાસે દીક્ષિત થયેલા અને વિ. સં. ૧૭૦૧માં પંન્યાસપદ અને વિ. સં. ૧૭૧૦માં ગાંધારમાં આચાર્ય પદ ઉપર વિભૂષિત બનેલા વિજયપ્રભસૂરિ