SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ જાલેરને લેખ. નં: ૩પર ] (૨૪૭) .. અવકન. ~-~~~-~~-~વિદ્વાને, કુમારપાલને જેને જે પરમાર્હત” તરીકે સર્વત્ર લખે છે તેમાં પણ ધર્માનુરાગને અતિરેક થયે ગણી શેત વર્ણનને અતિશકિતના આકારમાં મૂકે છે. પરંતુ, આ લેખથી તેમના વિચારને પણ પ્રતિવાદ થઈ જાય છે. ગુર્જર સાહિત્યાકાશના પ્રકાશમાન નક્ષત્ર અને મહારા વૃદ્ધ સુહુદુ શ્રીયુત કે. હ. ધ્રુવ જેવા પુરાતત્ત્વનું તલસ્પ શી જ્ઞાન ધરાવનાર વિશેષ પણ “પ્રિયદર્શના” ની પ્રસ્તાવનામાં ' “જેનધર્મીઓ પ્રત્યે સાવ બતાવનાર પરમ માહેશ્વર કુમારપાલ સેલંકીને જૈન બંધુઓ પરમ આહંત માને છે” (પ્રથમાવૃતિ પૃ. ૭૨) એમ વિચાર પ્રદશિત કર્યો છે અને પિતાના કથનના સમર્થન ના, પાદટીકામાં, Epigraphia Indica II, 192, Chitorgadh fragmentary Inscription; Bhavnagar Inscriptions.p. 112, pp205–207 નું સૂચન કરે છે. એ આ સૂચવેલા લેખમાં કુમારપાલને ઉમાપતિવરલબ્ધ” વિગેરેના મહેશ્વરાનુયાયીને શોભે તેવા વિશેષણો 3 હોવાથી મહારા એ વિદ્વાન મિત્ર ઉકત મત બાંધવા પ્રેરાયા છે. પરંત - ખુદ હેમચંદ્રાચાર્યના પિતાના રચેલા ગ્રંથી લઈ આજ પર્ય ત લખાએલા અગણિત ગ્રંથ-નિબધો કુમારપાલને પરમહંત તરીકે જણાવેલા ઉલ્લેખની વિશાલ સેના સાથે આ લેખ અસર થઈ - તેમના અભિપ્રાયને બાધકર્તા થાય છે. આ ઠેકાણે વાચકેને સહજ શકા થશે કે ત્યારે શું કુમારપાલને જે લેખોમાં શિવભકતને શોભે વા વિશેષણો આપવામાં આવ્યાં છે, તે લેખો ખોટા છે? મહારા - પ્રામાણિક વિચાર પ્રમાણે તે લેખો બેટા નથી પરંતુ ખરા છે, પણ - નો ખુલાસો આમ થાય છે–એક તે તે લેખે કુમારપાલે પૂર્ણ રીતે ધર્મ સ્વીકાર્યું ન હતું તે સમયના છે, તેથી તે વખતે તેવા * છેલ્લા બે લેખ આ સંગ્રહમાં પણ ૩૪૫-૪૬ નંબર નીચે આપેલા છે. , , , ચિત્તોડગઢને લેખ સંવત ૧૨ ૦૭ માં લખાયો છે. બીજા બે લેખો જે રવાના છે તેમાં એકની મિતિ સં. ૧૨૯ ની છે. બીજાની મિતિ નથી આપી . "ત બનેના કારણ અને ઉદેશ એકને લીધે બીજો પણ એજ સમયના લગમાં થએલો હોવો જોઈએ. કુમારપાલે જનધામના પૂર્ણતયા (શ્રાવકના ૧ર ચટણપૂર્વક) સ્વીકાર સં. ૧૨૧૬ માં કર્યો એમ જિનમંડનના પ્રબંધમાં છે. *
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy