SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ (૨૪૮) [ જલારને લેબ, નંદ પર. વિશેપ લગાડાય તે યથાર્થ જ છે, કારણું કે પ્રથમવામાં તે નૃપતિ શવજ હતું. બીજું મુખ્ય કારણ એ છે કે “રાઉ કૂરચ” આદિ બિદ એકલા કુમારપાલનેજ લગાડવામાં આવ્યા છે એમ નથી પરંતુ એ બિતે ચાના કુલકમાવત આવેલા હોય તેમ જણાય છે. કારણ કે એ વંશના બીજા પણ રાજાઓને ઉકત બિરૂ લગાડેલા બીજા બીજા લેખમાં સ્પષ્ટ જોવાય છે. આ કારણને લઈને કુમારપાલને, પરમ આëત થયાં હતાં, એ કુલફમાગત ઉતરી આવેલા વિશેષણ ત્યાગ કરવાનું કઈ કારણ નથી. જેનધર્મના મુખ્ય સિદ્ધાંતેને ખાધતાં ન થાય તેવી કેઈ પણ પ્રકારની કુલ–મર્યાદાનું ઉલ્લંઘન કરવા કે વિધાન કરવા સંબંધી વિચારો શ્રમણ ભગવાન મહાવીરે ઉપદેશ્યા નથી. વીતરાગ થયા છતાં એ મહાનિ પિતાને “પુત્ર' ના વકુલસુચક વિશેષણથી હમેશાં પ્રકટ કરતા હતા ! આ સંબંધમાં વિઘ અન્યત્ર લખવા ઈચ્છા છે. - કુમારપાલે, આ લેખમાં વર્ણવેલા મંદિરને, શાસ્ત્રોકત વિધિઓ તેનું પ્રવર્તન ચાલે તેટલા માટે, વાદેવાચાર્યના સમુદાયને સમNણ કર્યું, એવું જે કથન આ લેખમાં છે તે પણ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. કુમારપાલના સમયમાં તેમજ તેના પૂર્વ ઘણા લાંબા સમચથી વેતામ્બર–સંપ્રદાયમાં ત્યવાસી યુતિવર્ગને ઘણે જોર જોજો હતા. તે યતિઓએ જનમંદિરને, મધ્યકાલના બે વિહારમહેને જેવા આકાર-પ્રકારમાં રવી દીધાં હતાં. રાજા-મહારાજાઓ : સત્તાધારી શ્રાવ-મહાજન તરફથી મંદિરના નિભાવ ખર્ચે ગામનાં ગામે આપવામાં આવતા તેમની સઘળી વ્યવસ્થા એ કે વાત્રી ચતિવર્ગ કરતો અને જમીનની ઉપજનો ઉપભોગ પણ વર્ગ વેચ્છાપૂર્વક કરતું હતું. જેન આચારને નહિં છાજે, રીતભાતો પશુ એ ચદ્યાલયમાં ચાલતી હતી. આવી પરિસ્થિ | ગાયકવાઈસ ઓરિએન્ટલ સીરીઝમાં છપતા,સોમપ્રભાચાર્ય રચિત ૪ તિવાદની ઝરતાવના જેવી. - -
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy