SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજનલે ખસ ગ્રહ, ( ૧૨૧ ) પુત્રી ખઉલદેવીના શ્રેયાર્થે આ દેવકુલિકા કરાવી છે. અને દક્ષિણદ્વારના લેખમાં વૃસિહની પુત્રી ગઉરાદેવીના હિતાર્થે આ દેવકુલિકા કરાવી છે. ( ૯૨-૯૩ ) AAAAAAY ANNANANDA. [ આપુ પર્વત ૨૦ અને ૨૨ નખરવાળી દેવકુલિકા ઉપર છે (૨૧ નખરની દે. ઉપર લેખ નથી. ) ઉપર કૈાતરેલા છે. DANADIAN^^^^^^ આ બંને લેખો ઉપરના ૮૩-૮૪-૮૫ નબરવાળા લેખો જેવા જ છે. ચદ્રાવતી નિવાસી પ્રાગ્વાટેાએ કાતરાવેલા છે. જુદા જુદા કુટુ’બનાં મનુષ્યેાનાં નામેા આપ્યાં છે. જે ઘણા ભાગે, આ મત્રીઓના મેણાળ પક્ષના કે તેજપાલના સાસરા પક્ષના હશે. (૯૪ થી ૯૯ ) આ ૬ લેખે અનુક્રમે ૨૫ થી ૩૦ નખર સુધીની દેવકુલિકાએ મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલને છ બહેનેા હતી. તેમના પુણ્યાર્થે આ જુદી જુદી દેવકુલિકાએ તેજપાલે કરાવી છે અને દરેક ઉપર કેક મહેનનુ' નામ આપેલુ છે. આ છ મહેનેાના નામ આ પ્રમાણે છેઃ~~~ ૧ ઝાળુદેવી, ૨ મારું, ૩ સાઉ, ૪ ધણુદેવો, ૫ સાહગા, હું વયનુ અને છ પદ્મલા. ( આ પદ્મલાનું નામ ૧૦૩ નખરના લેખમાં છે. ) (૧૦૨) ૩૨ નંબરની દેવકુલિકાના પૂદ્વાર ઉપર. ( ૧૦૦~૧૦૧ ) આ ખને લેખોમાંથી પ્રથમના લેખ ૩૦ નખરની દેવકુલિકાના પશ્ચિમઢાર ઉપર છે. અને બીજો ૩૧ નખરની દે. ઉપર છે. પહેલા લેખ બહુ જ ખાટે લખાયલા છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્ણાટ જ્ઞાતિના એ કુટુબેએ આ દેવકુલિકાઓમાં અમુક અમુક જિનની પ્રતિમાએ કરાવી, એ લેખની હકીક્ત છે.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy