SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા. નં. ૮૬-૯૧ ] ( ૧૩૦ ) ^^^^^ અલાકત. ....... નામે છે.) ની સાથે ઋષભદેવની પ્રતિમાવડે અલંકૃત થયેલી આ દેવકુલિકા કરાવી. પ્રતિષ્ઠા કરનાર વિજયસેનસૂરિ ' લેખના પાછલા ભાગમાં વડગામ અને માંઢગામ વસનારાં કેટલાક સ્ત્રી પુરૂષોનાં નામે આપીને અંતે વડગચ્છીય શ્રીચક્રેશ્વરસૂરિના અનુયાયી શ્રાવક સાજણે કરાવી ( શું? તે જણાવી નથી ) એમ લખ્યુ છે. " ( ૮૬ ) ૧૬ નખરની દેવકુલિકા ઉપર. સ. ૧૨૮૭ ચૈત્રવદી ૩. મહામાત્ય શ્રીતેજપાલે કરાવેલા નેમિનાથના ચૈત્યમાં ધવલક ( હાલનુ ધેાલકા ) વાસ્તવ્ય શ્રીમાલજ્ઞાતીના ઠં, વીરચંદ્રના પુત્ર ૪. રતનસીંહના પુત્ર દેાસી હૈં. પદ્મમસીહ પેાતાના પિતા રતનસીહ અને માતા કુમરદેવી જે મહુ. નેનાના પુત્ર મઢુ. વીજાની પુત્રી થાયછે—તેમના કલ્યાણ માટે, સભવનાધની પ્રતિમા સાથે આ દેવકુલિકા કરાવી. ( ૮૭–૮૮ ) આ મને લેખો ૧૭ નખરની દેવકુલિકાના દક્ષિણ અને પૂદ્વાર ઉપર ક્રમથી કેાંતરેલા છે. મહામાત્ય તેજપાલે પેાતાના પુત્ર લસિહનીયા અને લખમા નામની અને સ્ત્રીએ માટે આ દેવકુલિકા કરાવી, એ લેખાને તાત્પર્ય છે. ( ૮૯ ) ૧૮ નખરની દેવકુલિકા ઉપર મહુ, તેજપાલે પેાતાની સ્ત્રી અનુપમાદેવીના પુણ્યાર્થે, મુનિસુવ્રતદેવની આ દેવકુલિકા કરાવી છે. ( ૯૦–૧૧ ) ૧૯ ન ખરવાળી દેવકુલિકાના પશ્ચિમ અને દક્ષિણુદ્વાર ઉપર આ બે લેબા કાતરેલા છે. પશ્ચિમદ્વારવાળા લેખમાં લખ્યુ છે—મહ॰ તેજપાલે પેાતાની
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy