________________
ઉપરના લેખ. નં. ૯૮-૧૦૭ ] ( ૫ )
અવલોકન,
પુત્ર ગુલાબચંદ અને સ્ત્રી માનકુવર, તેમના પુત્ર પારેખ મિથુભાઈ અને સ્ત્રી બહેનકુવર, તેમના પુત્ર કરમચંદ અને સ્ત્રી (૧) બાઈ જડાવ, (૨) બાઈ શિવેન, એમણે (શ્રોવાસુપૂજ્યપ્રાસાદ નામનું ) એક દેવાલય બંધાવ્યું, યાત્રા કરી અને બીજાં દાનો આપણાં; આણુન્દરિગના ધસરસૂરિના અનુગ વિઘાનંદસૂરિના રાજમાં, રાજાધિરાજ પ્રતાપસિંઘજીના વખતમાં, તપાગચ્છના ૫૦ એમાવિજયના શિષ્ય સંવેગપક્ષી પંચ ધીરવિજય, તેમના શિખ્ય પંવીરવિજય, તેમના શિષ્ય ગણિરંગવિજયે પ્રતિષ્ઠા કરી.
નં. ૧૦. છ૩ સંવત ૧૯૧૬, શક ૧૭૮૧, કથુિન, કૃષ્ણ ૨ શુક્રવાર, તપાગચ્છમાં વિજયદેવેંદ્રસૂરિના રાજયમાં, વખતચંદ (વિગેરે, જુઓ નં. ૯૧) ના પુત્ર અનોપચંદ, તેની સ્ત્રી અને પુત્રી બાઈ ધીય (ધીરજ) એમણે વખતચંદ વસોને નવા દેવાલયમાં અજિતનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૫. * સંવત ૧૯૨૨, માર્ગસર વદિ ૭ ગુરૂવાર; કાશીને રહેવાસી ઓશવાળ વૃદ્ધશાખા અને છાજેડા ગેત્રના મોદી નેમિદાસના પુત્ર શિવપ્રસાદે અરનાથની પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિનમુકિતસૂરિના હુકમથી પં. દેવચંદના શિષ્ય હીરાચંદે પ્રતિષ્ઠા કરી.
નં. ૧૦૬. સંવત ૧૯૨૪, માઘ શુકલ ૧૦, સેમવાર, ૬ ગુર્જર દેશના વિશાલનગર (વીસલનગર ?) ના રહેવાસી લઘુશાખાના દસાપિરવાઇ સાઅમોલક કક્ષાએ શીતલનાથજીની પ્રતિમા અર્પણ કરી; તેને પુત્રો મૂલચંદ, મયાચંદ, રવિચંદ, તેમના પુત્રે, ગોકલ, દીપચંદ અને ખિમચંદ; તપાગચ્છના વિજ્યદેવેન્દ્રસૂરિના રાજ્યમાં, ૫૦ રત્નવિજયે પ્રતિષ્ઠા કરી.
નં. ૧૦૭. છ સંવત ૧૯ર૮, માઘ સુલ ૧૩, ગુરૂવાર; શેઠ મોતીશાની ટૂંકમાં પિતાની જ દેવરીમાં નવાનગરના ઝવેરી વેલાના પુત્ર ખીમજી, તે અને બાઈ રતનના પુત્ર ગલાલચંદ અને તેના પુત્ર પ્રાગજીએ, પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી.
૭૩ હેમાભાઈની ટૂંકમાં, બીજા ઓરડામાં, એજ (ભમરી) ના નં. ૭ ૭૪તીશાનની ટૂંકમાં, દક્ષિણે આવેલી એક ઓરડીમાં, ન. ૨૮,
પ્રતિમા ઉપરની મિનિ-સંવત ૧૯૦૩. ૭૭ તીશાહની ટૂંકમાં, દક્ષિ, ઓડી - ૩૦.