________________
~~~~~
~~~
~~~
~
~~
~~
~
પ્રાચીનજનલેખસંગ્રહ, (૬૪) " [ શત્રુંજય પર્વત
བམ་འགས་འགན་འབགག་ནམས་འབམ་ གག་་་་འགན་ལ રહેવાસી વિસા પિરવાડ સાવ હર્ષદના પુત્ર ભગવાન અને બાઈદેવના પુત્ર સાવ કાલીદાસે મોતીવસી ટુંકમાં અભિનંદન સ્વામી મૃલનાયકની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છનાદેવિંદયુરિના રાજ્યમાં પંઆણુન્દર્શિલે પ્રતિષ્ઠા કરી.
ન. ૯૮. સંવત ૧૯૧૩, માગસર, શુદિ : અમદાવાદના રહેવાસી, કુંકુમ લગેત્રી અને સીદીઆ શાખાના, સા મેતિભાઈ અને રૂપકુંવર બાઈના પુત્ર શેઠ ફક્તભાઈએ શાંતિનાથની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૯૯. ૬૦ (મિતિ ઉપર પ્રમાણે ) અહમદાવાદના રહેવાસી, કુંકમલેલગોત્રના અને સિદી શાખાના સામનસુખભાઈ અને સિરદાર કુંવરબાઈના પુત્ર શેઠ છગનભાઈએ ધર્મનાથની એક પ્રતિમા અર્પણ કરી.
- નં. ૧૦૦. ૮ (મિતિ ઉપર પ્રમાણે ) અહમદાવાદના રહેવાસી, કુમલોલગેત્રના અને સીદીઆ શાખાના એશાવાળ, શેઠ સુરજભાઈ અને પ્રધાનકુંવરબાઈની પુત્રી સમરથ કુસરબાઈએ અભિનન્દનની પ્રતિમા અર્પણ કરી...
નં. ૧૦૧. ૬૯ સંવત ૧૯૧૪ ( ૧૯૦૧૪ આ પ્રમાણે લખેલી) માર્ગશીપ સુદી ૭, સોમવાર; રાજનગરના શાહ વેલચંદ માણેકચંદની સ્ત્રી બાઈએને, દત્તજિનની એક પ્રતિમા અર્પણ કરી. ' નં. ૧૦૨. ૦િ સંવત ૧૯૧૪ ( ૧૯૦ ૧૪ આ પ્રમાણે લખેલી ), માર્ગશીપ, વદિ એકમ, બુધવાર (વારબુધ્ધ ); રાજનગરના ઉસ માણિકચંદ ખીમચંદની સ્ત્રી બાઈ હરકુંવરે સુવતજિનની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૨, ૨ સંવત ૧૯૧૬, વૈશાખ; કૃષ્ણ ૬, ગુરૂવાર, :( ઉત્તરાષાઢા નક્ષત્ર સંક્રાંતિ, સૂઉદયાત ઘટિ ૧. પલ ૪૫), તેમાં જ્ઞાતિના, વૃદ્ધશાખા અને મણિયાણ ગોત્રના, કપડવણજના રહેવાસી, સાટ હીરજી તેના
૧૬ હેમાભાઈની ટૂંકમાં, દક્ષિણે, ઓરડી નં. ૩૩ છ y
, , , ફરી »
છ ૪૫ ૧૯તીશાહની ટૂંકમાં, દક્ષિણે બં, ૨૮ જુઓ લેખ નં. ૧૦૬ - : ૭ . • ઇ ' , " ૨૨
૭૧ પ્રતિમા ઉપરની મિતિ સંવત ૧૮૯૩,
કર બાલાભાઈની ટૂંકમાં, દક્ષિણ-પૂર્વે દેવાલયના દ્વાર આગળ. લી. પૂર્વ ૨૨, નં. ૪૯૬,