________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૧૪ )
[શત્રુંજય પર્વત
લિ અર્પણ કરી
(
૧
ભાઈસાઈના પત્ર
ગચ્છના, સુરતના ઉસવાલ........ઝવેરી પ્રેમચદે વિજયદેવસૂરિના વિજયરાજ્યમાં અહુરા ( વિજહરા ?) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી મૃતિ અર્પણ કરી; તપાગચ્છના ભટ્ટારિક વિજયજિનેરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૪૮.૧૫ (નં. ૪પ પ્રમાણે મિતિ ); અંચલગના પુણ્યસાગરસૂરિની વિનતિથી શ્રીમાલી સારા ભાઈસાજીના પાત્ર, સા. લાલુભાઈને પુત્ર, ઘટાભાઇએ સહકુટછ ( સ્ત્રકુટ ) ની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિદિત કરી,
નં. ૯. ૧૬ ઉપર પ્રમાણે બધું.
નં. પત્ર. ૧૩ સંવત ૧૮૬૦, મહા સુદ ૧૩; વીસાપોરવાલ જ્ઞાતિના તથા વિજથઆણભુરિના ગના, અમદાવાદના પારેખ. હરઘચન્દના પાત્ર, પિતામરના પુત્ર, વીરત્યે સંવત ૧૮૬૧ ના ફાલ્ગન વદિ ૫, બુધવારે એક દેવાલથે શરૂ કર્યું અને પૂર્ણ કર્યું.
નં. ૫૧.૧૮ વિદમ સંવત ૧૮૬૧, શાલિવાહન શક ૧૭ર૬, ધાતા સંવત્સર માર્ગશીર્ષ સુદિ 8, બુધવાર, વધાટ નક્ષત્ર, વૃદ્ધગ, ગિરકરણ, આંચળગચ્છના ઉદયસાગરરિના અનુગ કિતિસાગરસૂરિના અનુગ પુષ્પસાગરયુરિના વિજય રાજ્યમાં સુરતના શ્રીમાલી, નિહાલચંદભાઈના પુત્ર ઈચ્છાભાઈએ ઈછાડ નામે એક કુંડ પણ કર્યો તે વખતે ગોહિલ રાજા ઉન્નડજી પાલીતાણ ઉપર રાજ્ય કરતા હતા.
નં. પર. ૧૯ સંવત ૧૮૬૭, ચૈત્ર સુદ ૧૫૦ હાથીપાળમાં કોઈને દેવાલય નટિ બાંધવા દેવા માટે ગુજરાતીમાં કરેલે કરાર.
નં. ૫૩. ૧૦ સંવત્ ૧૮૭૫, માદ્ય વદિ ૪, રવીવાર; રાધનપુરના મૂલક અને માનકુંઅરના પુત્ર સમજીએ સુવિધિનાથની પ્રતિમા અર્પણ કરી;
૧૫ પંચપાંડવના દેવાલયમાં સહસ્ત્રના એક સંભ ઉપર-લીટ્સ, પૃ. ૨૦૭, - નં. ૩૫.
૧૬ એજ દેવાલયમાં. * ૧૭ વિમલવસી ટૂંકમાં, એક સે સંભની મુખના દક્ષિણપૂર્વે-લીટ્સ, ૫ ૨૨, નં. ૨૪૫. - ૧૮ ટેકરીથી ઉતરતાં રસ્તા દંપરના તળાવ ઉપર.
૧૮ હાથીએલ પાસેની લીંત ઉપર અગર આદીશ્વરની ટંકના કેટ અને વિમલવસીના પૂર્વ ભાગ વચ્ચે આવેલા દ્વાર ઉપર,
૨૦ બેદી પ્રેમચંદની ટૂંકમાં, ઉત્તર તરફના ભોંયરામાં. ' '