SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખો. નં. ૪-૫૮] (પ) અવલોકન મૂલછે અને (તે ) ના પુત્ર સા. ડુંગરસીએ ચંદ્રપ્રભની મૂર્તિ અર્પણ કરી; ટોકસીના પુત્ર કાતિયા હેમજીએ મલ્લીનાથની એક પ્રતિમા અને એક નહાની દેરી અર્પણ કરી. * નં. ૫૪. ૨૧ સંવત ૧૮૮૫ વૈશાખ શુકલ અક્ષય તૃતીયા, ગુરૂવાર: શ્રાવિકા ગુલાબહેનની વિનતિથી, બાલુચરના રહેવાસી, દગડગેત્રના, સાહ બેહિત્યજીના પુત્રો કેશવદાસજી, પૂરનચંદજી અને જેઠમલ્લજી, ને પુત્રો વિસનચંદજી અને બાબુ હર્ષચંદજીએ ચંદ્રપ્રભનું દેવાલય બંધાવ્યું; ખરતર ગના જિનસુરિએ પ્રતિષ્ઠિત કર્યું. * નં. ૫૫. ૨૨ સંવત ૧૮૮૬, શક ૧૭૫૧, માઘ શુકલપક્ષ ૫, શુક્રવાર; રોજનગરના રહેવાસી, એશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના શેઠ વખતચંદ ખુશ્યાલચંદની કન્યા મુઘીવહુ અને શેઠ પાનાભાઇના પુત્ર લલ્લુભાઇએ પિતાના બાપને શુભ સારૂં પુંડરીક ગણધરની એક પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી. • નં. ૫૬. ૨૩ ( મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી, ઓશજાતિની વૃદ્ધશાખાના સાહ મૂલચન્દના પુત્ર સાત હરખચંદની સ્ત્રી, * બાઈ રામકુંઅરના શુભ માટે તથા દેસી કુલચંદની સ્ત્રી અને તેની ( રામકુંવરની) પુત્રી ઝવેરબાઈને શુભ માટે, આંચલગચ્છના ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિને રાજ્યમાં, અર્પણ કરી. નં. ૫૭. ૨૪ ( ઉપર પ્રમાણે મિતિ ); રાજનગરના રહેવાસી, ઓશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના સાહ, મલકચંદ અને કુસલબાઈના પુત્ર મોતિચજો હિંકાર સહિત “ચતુર્વિશતિતીર્થંકરપટ " અર્પણ કર્યો અને ખરતર્ગના - ભટ્ટારકે પ્રતિબિત કર્યો. - નં. ૫૮. ૨ ( મિતિ ઉપર પ્રમાણે ) નં. ૫૭ વાળા દાતાએ છે કાર સહ એક “પરમેષ્ટિ (ષ્ટિ) પટ' અર્પણ કર્યો; ઉપર પ્રમાણે પ્રતિષ્ઠા. ૨૩ પુંડરીના દેવાલયની દક્ષિણે આવેલા એક નાના દેવાલયમાં. ૨૨ હેમાભાઈની ટૂંકમાં. દ્વાર આગળ-લીસ્ટસ, પૃ. ૨૯, નં- ૪૦૮. * ૨૩ હેમાભાઇ વખતચંદની ટૂંકમાં, ફાર આગળની પુંડરીકની પતિમાને દક્ષિણે આવેલી પ્રતિમાની બેસણ ઉપર ૨૪ હેમાભાઈની ટૂંકમાં, મુખ્ય દેવાલયને મંડપની ઉત્તર દિવાલ ઉપર લીરસ ૫૦ ૨૦૯, નં, ૪૦૭. - ૫ એજ દેવાલયમાં, દક્ષિણ તે.
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy