________________
ઉપરના લેખા. નં. ૩૯-૪૦]
(.૫૩ )
માસા કુવરજી લાધાએ પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; લઘુ પોશાલગચ્છના રાજસામસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
અવલેાકન.
11~~
નં. ૪૩, ૧૦ સંવત્ ૧૮૨૨, કાલ્ગુણ સિદ્ પ, ગુરૂવાર; મેશાણાના ગાંધી પરસોત્તમ સુંદરજી અને તેના ભત્રીજા અબ્બાઈદાસ અને તેના ભાઇ નાથા અને કુબેર, એ સર્વે વિશા ડીસાવાલ; તપાગચ્છની દેરીમાં એ પ્રતિમા અપ ણ કરી. સંવત્ ૧૮૬૩, ચૈત્ર સુદિર શુક્રવારે કુબેરે આ લેખ કાતાં. .
નં. ૪૪. ૧૧ સંવત્ ૧૮૪૩, શકે ૧૭૦૮, માધ સુદિ ૧૧, સામવાર; લઘુ શાખા અને કાશ્યપ ગેાત્ર તથા પરમાર વંશના શ્રીમાલી, અને રાજનગર નિવાસી, પ્રેમચન્દ્રે આદિનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિતિ કરી.
ન. ૪૫, ૧૨ વિક્રમ સંવત્ ૧૮૬૦, શક ૧૭૨૬, વૈશાખ સુદિ ૫, સામવાર; ગૃહશાખાના શ્રીમાલી, દમણ બન્દિર (દમણ) ના રહેવાસી, અને ફિરંગિ જાતિ પુરતકાલ પાતિસાહિ (પાતુ ગાલના રાન્ત ) ના માન પામેલા સા. રાયકરણના પુત્ર હીરાચંદ અને અરખાઈના પુત્ર હરપદે શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૪૬, ૧૭ ( મિતિ ઉપર પ્રમાણે ) ; સુરતના સવાલ જ્ઞાતિના ઝવેરી, પ્રેમચ'દ ઝવેરચંદ અને જોતીના પુત્ર સવારે, પ્રેમચ'દ વિગેરેના નામે વિજયઆણુન્દસૂરિગચ્છના વિજયદેવચન્દ્રસૂરિના વિજયિ રાજ્યમાં, વિ હરા પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૪૭, ૧૪ ( નં. ૪૫ પ્રમાણે મિતિ ) ; વિજયઆનન્દસૂરિના
૧૦ મેદી પ્રેમચન્દના દેવાલયમાં, નં.૮૪ (?)
૧૧ વિમલવસી ટુંકમાં, વાણ`ાળની દક્ષિણે આવેલા એક ન્હાના દેવાલયમાં, --લીસ, પૃ. ૨૦૪, ન. ૩૦૪.
૧૨ મેદી પ્રેમચન્દની ટુંકમાં, મુખ્ય દેવાલયની પ્રતિમા ઉપર, લીસ પૃ. ૨૦૭, ન. ૩૬૨.
૧૩ મેદી પ્રેમચંદની ટુંકમાં જતાં જમણી ખાતુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર–લીસ, પૃ. ૨૦૮, ન. ૩૬૭,
૧૪ મેદી પ્રેમચન્દની ટુંકમાં, સામે આવેલા દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર લીફ્ટ્સ, પૃ. ૨૦૮, ૧, ૩૬૪,