________________
નંદીસૂત્ર છોડવા ચોગ્ય છે
(૭) મેષ - બકરા જેમ પાણી પીવા જલસ્થાનકે નદી પ્રમુખમાં જાય, ત્યારે કાંઠે રહીં પગ નીચા નમાવી પાણી પીઓ, ડોહળે નહિ, ને અન્ય ચૂથને પણ નિર્મલું પીવા દે. તેમ વિનીત શિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિક નમ્રતા તથા શાંત રસથી સાભળે. અન્ય સભાજનેને સાભળવા દે. એ આદરણીય છે
(૮) મસગઃ તેના બે પ્રકાર-પ્રથમ મસગ તે ચામડાની કોથળી તેમાં વાયરો ભરાય ત્યારે અત્યંત ફૂલેલી દેખાય. પણ તૃષા શમાવે નહિ પણ વાયરે નીકળી જાય ત્યારે ખાલી થાય તેમ એકેક શ્રેતા અભિમાન, રૂપ વાયરે કરી શુષ્ક જ્ઞાનવત્ તડાકા મારે પણ પિતાના તથા અન્ય આત્માને શાંત રસ પમાડે નહિ, એ છોડેવા ગ્ય છે.
બીજો પ્રકાર – મસગ તે મચ્છર નામે જંતુ અન્યને ચટકા મારી પરિતાપ ઉપજ પણ ગુણ ન કરે અને ખણજ ઉત્પન્ન કરે, તેમ એકેક કુશ્રોતા ગુર્નાદિકને, જ્ઞાન અભ્યાસ કરાવતાં ઘણે પરિશ્રમ આપે તથા કુવંચન રૂપ ચટકા મારે પણ ગુણ તે વૈચાવચ્ચ કાંઈ પણ ન કરે અને ચિત્તમા અસમાધિ ઉપજાવે, તે છેડયા ગ્ય છે. .
(૯) જલંગ - તેના બે પ્રકાર પ્રથમ પ્રકાર જેલો નામે જંતુ, ગાય પ્રમુખના સ્તનમાં વળગે ત્યારે લેહી પીએ પણ દૂધ ન પીએ, તેમ એકેક અવિનીત કુશિષ્ય શ્રોતા આચાર્યાદિકની સાથે રહીને તેમના છિદ્રો ગષે પણ હમાદિક ગુણ ન ગ્રહણ કરે, માટે છોડવા યોગ્ય છે. -
બીજો પ્રકાર જળ નામે જ તુ ગુમડા ઉપર મૂકીએ ત્યારે ચટકે મારે અને દુખ ઉપજાવે અને મુડદાલ [ બગથ્થુ ] લેહી પીએ ને પછી શાતિ કરે, તેમ એકેક વિનીત શિષ્ય, શ્રોતા આચાર્યાદિક સાથે રહી, તેમને પ્રથમ વચનરૂપ ચટકે ભરે કાલે; અકાલે, બહુ અભ્યાસ કરતાં મહેનત કરાવે. પછી સદેહ રૂપી બગાડ કાઢી ગુર્નાદિકને શાતિ ઉપજાવે પરદેશી રાજાવત એ આદરવા ગ્ય છે.
[૧૦] બિરાલી - બિલાડી, દૂધનુ ભાજન શીકાથી ભયપર નીચુ નાખીને રજકણ સહિત દૂધ પીએ, તેમ એકેક શોતા આચાર્યાદિક પાસેથી સૂત્રાદિક અભ્યાસ કરતા અવિનય બહુ કરે, તથા પર પાસે પ્રશ્ન પૂછાવી સૂત્રાર્થ ધારે પણ પોતે વિનય કરી ધારે નહિ માટે તે શ્રોતા છોડવા યોગ્ય છે.
જાહગ– સેહલે, તે તિર્યંચની જાત વિશેવ તે પ્રથમ– પિતાની માતાનું દૂધ છે કે છેડે પીએ. અને તે પાચન થયા પછી વળી ડુ પીએ, એમ છેડે છેડે દૂધથી પિતાના શરીરને પુષ્ટ કરે, પછી મોટા ભુજ ના માન મર્દન કરે, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળે કાળે શેડો ડે સૂત્રાદિકને અભ્યાસ કરે, અભ્યાસ કરતા ગુવાદિકને અત્યંત મતોષ ઉપજાવે, કેમકે આપેલે પાઠ બરાબર અખલિત કરે, ને તે કર્યો પછી બહુશ્રુત થઈ મિથ્યાત્વી લોકેના માન મર્દન કરે, તે આદરવા ગ્ય છે
[૧૨] ગો - ગો એટલે “ગાય” તેના બે પ્રકાર છે.
પ્રથમ પ્રકારે - જેમ દૂધવતી ગાયને કેઈ એક શેઠ પાડોશી ને ત્યા આપી ગામ જાય, તે પાડેશી ગાયને ઘાસ, પાણી વગેરે બરાબર ન આપે તેય ભૂખ અને તૃષાથી ડાઈ, દુખી થાય અને