________________
નદીસૂત્ર -
(૫) એક ઘડો દુર્ગધથી વાસિત છે, તેમાં પાણી ભરે તે પાણીના ગુણને બગાડે, તેમ એકેક શ્રોતા મિથ્યાત્વાદિક દુર્ગધ કરી વાસિત છે તેમને સૂત્રાદિક ભણવતાં જ્ઞાનના ગુણને વિણસાડે
(૬) એક ઘડો સુગધ કરી વાસિત છે તેમાં પાણી ભરે તે પાણીના ગુણને વધારે તેમ એકેક શ્રોતા સમકિતાદિક સુગધ કરી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતા જ્ઞાનના ગુણને દીપાવે
(૭) એક ઘડે કા છે. તેમાં પાણી ભરે તે તે ઘડો ભીંજાઈને વિણસી જાય. તેને એકેક શ્રોતા અલ્પ બુદ્ધિવાળાને સૂત્રાદિકનું જ્ઞાન આપતા તે નયપ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી
ભ્રષ્ટ થાય
(૮) એક ઘડો ખાલી છે તે ઉપર બુઝારું, ઢાકી વૃષકાળે નેવાં નીચે પાણી ઝીલવા મૂકે તો પાણી અંદર આવે નહિને તળે પાણી ઘણુ થવાથી ઉપર તરે ને વાયરાદિકે કરી ભીંત પ્રમુખે અથડાઈને ફૂટી જાય તેમ એકેક શ્રેતા સદ્ગુરૂની સભામાં વ્યાખ્યાન સાભળવા બેસે પણ ઉઘ પ્રમુખના રોગે કરી જ્ઞાન રૂપ પાણી હદયમા આવે નહિ અને ઘણી ઉંઘના પ્રભાવે કેરી ખોટા ડોળરૂપ વાયરે કરી અથડાય છે. તો સભાથી અપમાન પ્રમુખ પામે તથા ઉઘમાં પડવાથી પોતાના શરીરને નુકશાન થાય
આ આઠ ઘડાના દૃષ્ટાંત રૂપ બીજા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ છે ,
[3] ચાલણી – એકેક શ્રોતા ચાલ સમાન છે ચાલણીના બે પ્રકાર એક પ્રકાર એવો છે કે ચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સ પૂર્ણ ભરી દેખાય અને ઉપાડી લઈએ ત્યારે ખાલી દેખાય તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સભામા સાભળવા બેસે ત્યારે વૈરાગ્યાદિ ભાવનાએ કરી સંપૂર્ણ ભર્યા દેખાય અને સભામાંથી ઉડી બહાર જાય ત્યારે વૈરાગ્ય રૂપી પાણ કિંચિત્ પણ દેખાય નહિ. એ શ્રોતા છેડવા યોગ્ય છે
બીજો પ્રકાર ચાલીએ ઘઊં પ્રમુખનો આટો [ લેટ ] ચાળવા માંડ્યો, ત્યારે આટો - નીકળી જાય ને કાકરા પ્રમુખ કરે ગ્રહી રાખે તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાભળતા ઉપદેશક
તથા મૂત્રના ગુણ જવાદે એને અલને પ્રમુખ અવગુણરૂપ કચરે ગ્રહી રાખે માટે તે છોડવા એગ્ય છે ( (૮) પરિ પુણાગ- તે સુઘરી પક્ષીના માળાને દષ્ણાત સુધરી પક્ષીના માળાથી વૃત (ઘી) ગળતા ધૃત વૃત નીકળી જાય અને કીટી પ્રમુખ કચરો ગ્રહી રાખે તેમ એકેક શ્રોતા- આચાર્ય પ્રમુખના ગુણ ત્યાગ કરી અવગુણ ગ્રહણ કરે એ શ્રોતા છોડવા ગ્ય છે.
(૫) હંસ હસને દૂધ પાણ-એકઠા કરી પીવા માટે આપ્યા હોય તો તે પોતાની ચાચમાં ખટાશના ગુણે કરી દૂધ પીએ ને પાણી ન પીએ તેમ વિનીત શ્રોતા ગુર્નાદિકના ગુણ ગ્રહે ને અવગુણ ન લે એ આદરણીય છે
(૬) મહિપા- ભેસે જેમ પાણી પીવા માટે જળાશયમા' જાય, પાણી પીવા જલમાં પ્રથમ પ્રવેશ કરે, પછી મસ્તક પ્રમુખે કરી પાણ ડેહળે ને મલમૂત્ર કરી પછી પોતે પીવે પણ શુદ્ધ જલ પોતે ન પીએ. અન્ય ચૂથને પણ પીવા ન દે, તેમ કુશિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિકમાં કલેશ રૂપે પ્રશ્નાદિક કરી ' વ્યાખ્યાન ડે પિતે શાત પણે સાભળે નહિ ને અન્ય ગૃભાજને ને શાત ભાવથી સાભળવા ન દે તે “