________________
નદીસૂત્ર
૭૮
દૂધ એછું આપે તેમ એકેક અવિનીત શ્રોતા એ ગુર્વાદિકની, આહાર-પાણી પ્રમુખે વૈયાવૃત્ય ન કરે તે મુરુને દેહગ્લાનિ પામે અને સૂત્રાદિકમાં ઘટાડો થાય તેથી અવિનિત શિષ્ય અપયશ પામે.
બીજો પ્રકારઃ એક શેઠ પાડોશીને દૂઝણી ગાય સોંપી ગામ ગયા. પાડેશીએ ગાયને ઘાસ, પાણી વગેરે સારા પ્રમાણમા આપ્યા. તેથી દુધમા વધારા થયા અને તે કીર્તિ પામ્યા. તેમ એકેક વિનિત શ્રોતા ( શિષ્ય ) આહાર-પાણી પ્રમુખ વૈયાવૃત્યની વિધિી ગુર્વાદિકને શાતા ઉપજાવે તે તેના જ્ઞાનમાં વધારે થાય અને કીર્તિને પામે, તે શ્રોતા આદરવા ચેાગ્ય છે.
(૧૦) ભેરી – તેના બે પ્રકાર છે. પ્રથમ પ્રકાર.— સેરીના વગાડનાર પુરુષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તો રાજા ખુશી થઇ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનિત શિષ્ય તીર્થંકર તથા જીર્વા દિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય તથા ધ્યાન પ્રમુખ કરે તે તે તેને સિદ્ધિ મળે, બીજો પ્રકાર એ કે તેમ ન કરે તે તેમના કરૂપ રોગ મટે નહિઅને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ તે છેડવા ચેાગ્ય છે.
(૧૪) આભારી–પ્રથમ પ્રકાર~~ આભીર સ્રી-પુરુષ એક ગ્રામથી પાસેના શહેરમાં ધૃત—ી ભરી વેચવા ગયા. ત્યા ખજારમાં ઉતારતા ભૃત ભાજન–વાસણ ફૂટી ગયું ધૃત ઢળી ગયું. પુરુષ સ્ત્રીને ડપકો આપતાં ઘણા કુવચનેા કહ્યાં, ત્યારે સ્ત્રીએ પણ પોતાના પતિને સામાં કુવચનેા કહ્યાં, આખરે બધુ મૃત ઢોળાઇ ગયું અને અન્ને ઘણું! શાક કરવા લાગ્યા. પાછળથી જમીન પરનું ધૃત લઇ લીધું ને વેચ્યું. જે કાંઈ કિંમત મળી હતી તે સાંજે ગામતરફ જતાં રસ્તામાં ચેરીએ લૂ ટી લીધી. આસીર પતિ-પત્ની દુઃખી થયા. લેાકાના પૂછવાથી તેએએ સર્વ વૃત્તાન્ત કહ્યુ' અને લેકીએ ઠપકો આપ્યા. તે પ્રમાણે ગુરુએ વ્યાખ્યાન-ઉપદેશમાં આપેલ સાર-ધૃતને લડાઇ-ઝગડા કરી ઢાળી નાખે ને છેવટે કલેશ કરી દુર્ગતિ પામે. તે શ્રોતા છેડવા ચેાગ્ય છે.
બીજો પ્રકારઃ ધૃત ભરી શહેરમા જતાં બજારમાં ઉતરતાં પાત્ર ફૂટયું કે તરતજ બધાએ ભેગામળી ધૃત ભરી લીધું પણ બહુ નુકશાન થવા દીધુ નહિ તે ધૃતને વેચી પૈસા મેળવી સારા સાથીઆ સાથે સૂખપૂર્વક ગામમાં પહેાંચી ગયા. તેમ વિનિત શિષ્ય—શ્રોતા ગુરુપાસેથી વાણી સાભળી શુદ્ધ ભાવપૂર્ણાંક તે અ સૂત્રને ધારી રાખે, સાચવે, અસ્ખલિત કરે. વિસ્મૃતિ થાય તે ગુરુ પાસે ક્ષમા યાચી ધારે, પૂછે, પણ કકળાટ–ઝગડા કરે નહિ, તેની ઉપર ગુરુ પ્રસન્ન થાય. સયમ અને જ્ઞાનની વૃદ્ધિ થાય, પરિણામે સદ્ગતિ મળે. તે શ્રોતા આદરણીય છે.
ઔત્તિકી બુદ્ધિના ઉદાહરણા. (૨)
(૧) ભરતશિક્ષાઃ- ભરત શિલાના ઉદાહરણ પહેલા આવી ગયા છે.
(૨) પણિત ( શત ) :– કોઇ સમયે એક ગ્રામીણ ખેડૂત કાકડીએ લઈને નગરમાં વેચવા માટે ગયા. નગરના દ્વાર પર પહોંચતાજ તેને એક ધૃત નાગરિક મળ્યે ગ્રામીણુને ભલો ભેાળા સમજી તેને ઢળવાના વિચાર કર્યાં. આમ વિચારી નાગરિક ધૂતે ગ્રામીણને કહ્યુ ભાઇ ! જો હું તારી બધી કાકડીએ ખાઈ લઉં તે તું મને શુ આપીશ ? ગ્રામીણે કહ્યું- જે તું બધી કાકડી ખાઈ જા તા આ દ્વારમાં ન આવી શકે એવડે લાડવા આપીશ. અન્ને વચ્ચે આ શરત નિશ્ચિત થઈ ગઈ, કેટલીક વ્યક્તિ