________________
નદીસુત્ર - એને સાક્ષી બનાવી. ત્યારપછી ધૂત નાગરિકે તે બધી કાકડીઓને છેડી ડી ખાઈને જુઠી કરી દીધી. ગ્રાહકે કાકડીઓ ખરીદવા આવવા લાગ્યા. તેઓ કાકડીઓ જોઈ કહેવા લાગ્યા- આ બધી કાકડીઓ ખાધેલી છે, કેમ લઈએ? લોકોના આ પ્રમાણે કહેવા પર ધૂતે તે ગ્રામીણ અને સાક્ષીઓને વિશ્વાસ કરાવી દીધું કે તેને બધી કાંકડીઓ ખાધી છે. બિચારે ગ્રામીણ ગભરાઈ ગયો કે પ્રતિજ્ઞા અનુસાર આવડો મોટો લાડ કેવી રીતે આપીશ? તે ભયભીત થઈને ધૂને એક રૂપિયા આપવા લાગ્યો. પણ તેણે સ્વીકાર ન કર્યો. ત્યારે બે રૂપિયા આપવા લાગે તે પણ તે માન્ય નહિ. અને ગ્રામીણે કહ્યું છે રૂપિયા લઈલે પણ મારે પીછે છે. પરંતુ ધૂર્તને પ્રતિજ્ઞા અનુસાર મેટ લાડે જ જોઈતો હતે.
- જ્યારે તે ધૂર્ત ન માને ત્યારે ગ્રામીણે વિચાર્યું કે હાથીને હાથીથી લડાવવું જોઈએ અને ધૂર્તને ધૂર્તથી, અન્યથા તે માનશે નહિ. આ ધૂર્ત નાગરિકે મને વાતોમાં ફસાવી મારી સાથે છેતરપીંડી કરી છે. તેથી તેના જેજ કેઈક તેની બરાબર કરી શકશે. આમ વિચારીને ધૂર્તને ડા દિવસ પછી લાડે આપવાનું કહી પિતે બીજા ધૂર્તને શોધવા લાગ્યા.
શોધતાં તેને બીજે ધૂર્ત મળી ગયો. તેને ગ્રામીણે સર્વ વાત કહી. ધૂતે ગ્રામીણને ઉપાય બતાવ્યો. પછી ગ્રામીણ બજારમાં એક મીઠાઈવાળાની દુકાને ગયે. એક લાડ લઈ સાક્ષીઓ તથા ધૂર્તને બેલાવી લાવ્યા. ગ્રામીણે નગરના દ્વારની બહાર લાડવો મૂકી દીધું અને બધાની સામે લાડવાને બેલાવવા લાગે- અરે લાડવા ! ચાલ, અરે લાડવા ! ચાલ ! પરંતુ લાડવો કયાં ચાલવાને હતા! ત્યારે ગ્રામીણે સાક્ષીઓને કહ્યું– ભાઈઓ ! મે તમારા બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરી હતી કે જે હું હારી જઈશ તો એ લાડ આપીશ કે જે દ્વારમાંથી ન આવી શકે તમે જે કે આ લાડ દ્વારમા આવતો નથી. તેથી હું આ લાડવે એને આપી પ્રતિજ્ઞાથી મુક્ત થાઉં છુ, આ વાત સાક્ષીઓએ માની લીધી અને પ્રતિદ્વન્દી ધૂર્તને હરાવી દીધું.
(૩) વૃક્ષ – ઘણુ યાત્રિકે કયાય જઈ રહ્યા હતા. માર્ગમાં કેરીથી લચી પડેલાં આંબાને જોઈ શેકાઈ ગયા. પાકેલી કેરીને જોઈ તેને ઉતારવાની ઈચ્છા થઈ પરંતુ વૃક્ષેપર વાંદરા બેઠાં હતા. તેઓના ડર થી ઉપર ચડવું અશકય હતું. વાંદરા ઈચ્છાપૂર્તિના માર્ગમાં બાધક હતા. પથિક કરી લેવાને ઉપાય વિચારવા લાગ્યા. બુદ્ધિને પ્રયોગ કરીને તેઓએ વાંદરાની તરફ પત્થર ફેંકવા શરૂ કર્યા. વાદરા સ્વભાવથી જ ચંચળ અને નકલ કરનારા હોય છે. તેથી વાંદરાઓએ પણ પથિકોને પત્થરને જવાબ કેરીથી આપ્યો. આમ કરવાથી પથિકની અભિલાષા પૂર્ણ થઈ. ફળ પ્રાપ્ત કરવા માટે પથિકેની આ ચૈત્પત્તિી બુદ્ધિ હતી.
(૪) વીંટી – ઘણા સમય પહેલાની વાત છે. મગધ દેશમાં સુદર ધન-ધાન્યથી સમૃદ્ધ વિશાળ નગર હતું. ત્યાંને પ્રતજીત રાજા ઘણે શક્તિશાળી હતા. તેણે પોતાના શત્રુઓને પોતાની બુદ્ધિ અને ન્યાયપ્રિયતાથી જીતી લીધા હતાં. તે પ્રતાપી રાજાને ઘણું પુત્રો હતા. તે બધા પુત્રોમાં શ્રેણિક નામને રાજકુમાર રાજાના બધા ગુણેથી સંપન્ન. સુદર અને રાજાને પ્રેમપાત્ર હતો. અન્ય રાજકુમારે તેને ઈર્ષાવશ મારી ન નાખે તે માટે પ્રગટ રૂપે કાંઈ આપતો નહિ કે સ્નેહ કરતો નહિ. બાળક શ્રેણિક પિતા તરફથી જરાપણ સન્માન પ્રાપ્ત ન થતાં રોષે ભરાઈ પિતાને સૂચના આપ્યા વગર પૈર છેડી બીજા દેશમાં ચાલ્યો ગયો. ચાલતાર તે “બેનાતટ” નામના નગરમાં પહોંચી ગયે. તે નગરમાં એક વેપારીની દુકાન પર પહોંચે. જેને સર્વ વ્યાપાર અને વૈભવ નષ્ટ થઈ ગયે હતું, તે ત્યાં જઈને એક બાજુ બેસી , ગયે અને રાત્રિ ત્યાંજ પસાર કરી.