SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નદીસૂત્ર કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધ અને નિર્મળરૂપે જાણે અને જુએ છે. ક્ષેત્રથી– કાજુમતિ જઘન્ય અગુલના અસ ખ્યાતમા ભાગમાત્ર ક્ષેત્રને તથા ઉત્કર્ષથી નીચે રત્નપ્રભા પૃથ્વી સબંધી ઊપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધી, અને ઉપર જ્યોતિષચક્રના ઉપરના તલ પર્યત અને ત્રિછલકમાં મનુષ્યક્ષેત્રની અંદર–અઢીદીપસમુદ્રપર્યત-૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિઓ, પદ અંતરદ્વીપમાં રહેતા સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવન મને ગત ભાવને જાણે અને જુએ છે વિપુલમતિ તેજ ભાવોને અઢી અંગુલ અધિક ક્ષેત્રને વિપુલતર, વિશુદ્વતર અને નિર્મલતર-તિમિર રહિત જાણે અને જુએ છે चेव विउलमई अमहियतराए, विउलतराए, विसुद्धतराए, वितिमिरतराए जाणइ, पासड । खेचओ णं उज्जुमई य जहन्नेणं अंगुलरस असखेज्जइभागं उक्कोसेणं- अहे जावइमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्ले खुड्डगपयरे, उड्ढे जाव जोडसस्स उपरिमतले, तिरियं जाव अंतोसणुस्सखित्ते अट्ठाइज्जेसु दीवसमुद्देमु पन्नरससु, कम्मभूमिसु, तीसाए अकम्मभूमिसु, छप्पन्नाए अंतरदीवगेसु सन्निपंचेंदियाणं पज्जचयाणं मणोगए भावे जाणइ, पासइ । ते चेव विउलमई अड्डाइज्जेहिमंगुलेहिं अभहियतर, विउलतरं, चिसुद्धतर, वितिमिरतरागं, खेत्तं जाणइ, पासइ। कालओ णं- उज्जुमई जहन्नेणं पलिओवमस्स असंखिज्जइ भाग, उक्कोसेणं वि पलिओवमरस असंखिज्जइभागं अतीयमणागयं वा कालं जाणद, पासद । तं चेव विउलमई अमहियतरागं, विउलतरागं, विसुद्धतरागं, वितिमिरतरागं कालं जाणइ, पासइ । भावओ णं- उज्जुमई अणते भावे जाणइ, पासइ । सबभावाणं अणंतभागं जाणद, पासइ । त चेव विउलमई अब्भहियतरागं, विउलतरागं विसुद्धतरागं, वितिमिरतरागं जाणइ, पासइ । કાળથી–બાજુમતિ જધન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ પણ પલ્યો૫મના અસખ્યાતમા ભાગ – ભૂત અને ભવિષ્યકાળને જાણે અને જુએ છે. વિપુલમતિ એટલાજ કાળને અધિકતર, વિપુલતર, વિશુદ્વતર અને નિર્મળ જાણે અને જુએ છે. ભાવથી–ત્રાજુમતિ અનંત ભાવોને જાણે અને જુએ છે, પરંતુ બધા ભાવના અનતમા ભાગને જાણે અને જુએ તેજ ભાવેને વિપુલમતિ કંઈક અધિકતર, વિપુલતર, વિશુદ્ધતર અને નિર્મળરૂપે જાણે અને જુએ છે.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy