________________
૩૭૪
मे किं तं अचित्ते ?
अचित्ते-पडिग्गहाणं वत्थाणं कंवलाणं पायपुंछणाणं । से तं अचिने
નિક્ષેપનિરૂપણ પ્રશ્ન તે ! અચિત્ત શું છે?
ઉત્તર- અચિત્ત તે નિર્દોષ પાત્ર, કંબલ, રહરણ વગેરેની સાધુને પ્રાપ્તિ હોય તે અચિત્તઓય છે.
પ્રશ્ન- ભતે ! મિશ્રશુ છે ?
से किं तं मीसए ?
मीसए-सिस्साणं सिस्सणियाणं सभंडोबगरणाणं आए । से तं मीसए । से तं लोगुत्तरिए । से तं जाणयसरीरभवियसरीरवडरित्ते दव्वाए । से तं नो आगमओ दवाए । से तं दवाए।
से किं तं भावाए ?
ઉત્તર- ભડેપકરણાદિસહિત શિષ્ય, શિષ્યાઓને લાભ થાય તે મિશ્રઆય છે. આ પ્રમાણે મિશ્રય અને કેત્તર આવ્યનું વર્ણન પૂર્ણ થયું.
પ્રશ્ન- ભંતે ! ભાવઆચનું સ્વરૂપ
भावाए दुविहे पण्णत्ते, तं जहाआगमओ य नोआगमओ य ।
ઉત્તર- ભાવઆયના બે પ્રકાર પ્રરૂક્યા છે તે આ પ્રમાણે– (૧) આગમથી એને (૨) આગમથી.
પ્રશ્ન- ભંતે ! આગમથી ભાવઆય
से किं तं आगमओ भावाए ?
आगमओ भावाए-जाणए उवउत्ते । से तं आगमओ भावाए ।
से किं तं नो आगमओ भावाए ?
ઉત્તર- આગમભાવ તે આ પ્રમાણે જે જીવ “આય” આ પદને જ્ઞાયક હોય અને ઉપયોગયુકત હોય તે આગમભાવ આય છે.
પ્રશ્ન- ભંતે 1 નોઆગમભાવ શું છે ?
ઉત્તર– આગમભાવઆયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- (૧) પ્રશસ્ત અને (૨) અપ્રશસ્ત.
नो आगमओ भावाए -दुविहे पण्णत्ते, तं जहा-पसत्थे य अपसत्थे य ।
से किं तं पसत्थे ?
પ્રશ્ન- ભ તે ! પ્રશસ્તનેઆગમભાવ આય શું છે ?