________________
307
जाणयसरीरदव्वाए-आययपत्थाहिगार जाणयस्स जं सरीरयं ववगयचुयचावियचत्तदेहं जहा दव्यज्झयणे, जाव से तं जाणयसरीरदव्याए ।
से किं तं भविसरीर दव्वाए ?
जाव
भवियसरीरव्याए - जे जोणिजम्मणणिक्खते जहा ढव्वज्झयणे जाव से तं भवियसरीरदव्याए ।
से किं त जाणयसरीरभवियसरीरवइरिचे दव्बाए ?
जाणयसरीर भवियसरीरवइरित्ते दव्वाए - तिविहे पण्णत्ते, तं जहा लोडए कुप्पावयणिए लोगुत्तरिए य ।
से किं तं लोइए ?
જો તિવિષે-પળો, તું નાसचिनचे अचित्ते मीसए य
से किं तं सचित्ते ?
सचिते - तिविहे पण, तं जहा पाणं चउप्पयाणं अपयाणं । दुपमाणं दासाण दासीणं, चउप्पयाणं आसाणं इत्थीणं, अपयाणं अंवाणं अंबाडगाणंબાપ સે તં સચિત્તે 1
નિર્દોષનિરૂપણ
ઉત્તર- ૮ આય’ પદને જે જ્ઞાતા હતા તે જ્ઞાતાનુ શરીર વ્યપગત, ચુત, વિન, ત્યકત હેાય તે શરીર નાયકશરીર નેાગમ દ્રવ્યય છે વગેરે જે દ્રવ્યાધ્યયનમાં કહ્યુ છે તેમ જાણવું યાવત્ આ પ્રમાણે નાયકશરીરદ્રવ્યઆય છે
છે ?
પ્રશ્ન- ભ તે । ભવ્યશરીદ્રાય શુ
ભ
ઉત્તર- સમયપૂર્ણ થવાપર જે જીવ ચેનિમાથી બહાર નીકળ્યે છે વગેરે ભવ્યશરીરદ્રવ્યઆયનુ સ્વરૂપ ભવ્યશરીર દ્રવ્યાઘ્યયન પ્રમાણે જાણવુ
પ્રશ્ન- ભતે । જ્ઞાયકશરી૨-ભવ્યશરીવ્યતિરિકત દ્રવ્યઆય શુ છે ?
ઉત્તર- તે નાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિકતદ્રવ્યઆયના ત્રણ પ્રકારે પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) લૌપ્ટિક (૨) કુપ્રાવનિક અને (૩) લોકોત્તર
પ્રશ્ન- ભ તે । જ્ઞશરીર-ભવ્યશરીરન્યતિરિકત લૌકિકદ્રવ્યઆય કોને કહે છે ?
ઉત્તર- લૌકિકના ત્રણ પ્રકાર કહ્યા છે તે– (૧) સચિત્ત (ર) અચિત્ત અને (૩) મિશ્ર,
પ્રશ્ન- ભ તે । સચિત્ત લૌકિકઆય કાને કહે છે ?
ઉત્તર- સચિત્તઆયના ત્રણ પ્રકાર છે. તે- (૧) દ્વિપદાને આય (૨) ચતુષ્પદેને આય અને (૩) અપદાને આય. તેમા દ્વિપદ તે દાસ-દાસી વગેરે, ચતુષ્પદ તે અશ્વ, હસ્તી વગેરે અને અપદ તે આમાં