SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગદ્વાર સૂત્ર ૩૭૧ आए-चउबिहे पण्णत्ते, तं जहानामाए ठवणाए दवाए भावाए । नामठवणाओ पुव्वं भणियाओ। ઉત્તર- આય-લાભ અથવા પ્રાપ્તિના ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે- (૧) નામઆય (૨) સ્થાપનાઆય (૩) દ્રવ્ય આય અને (૪) ભાવઆય નામય અને સ્થાપનાઆયનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું પ્રશ્ન- ભ તે દ્રવ્ય આય શું છે ? से किं तं दवाए ? दवाए-दुविहे पण्णत्ते, तं जहाआगमओ य नोआगमओ य । ઉત્તર- દ્રવ્ય આયના બે પ્રકારે આ પ્રમાણે છે- (૧) આગમથી અને (૨) ને આ ગમથી से किं तं आगमओ दवाए ? પ્રશ્ન- ભતે ! આગમથી દ્રવ્યઆય શું आगमओ दवाए-जस्स णं आयत्तिपयं सिक्खियं ठियं जियं मियं परिजियं जाव, कम्हा ? अणुवओगो दव्वमितिक , नेगमस्स णं जावडया अणुवउत्ता आगमओ तावइया ते दव्याया, जाव से तं आगमओ दव्याए । ઉત્તર- જેણે “આય” આ પદને શીખી લીધુ છે જિત, મિત, પરિમિત કરેલ છે પણ ઉપયોગશૂન્ય છે તે આગમથી દ્રવ્યઆય કહેવાય. તેને દ્રવ્ય શા માટે કહ્યું? કારણ કે ઉપગરહિત હોવાથી દ્રવ્ય છે. નગમનયની અપેક્ષાએ જેટલા ઉપયોગરહિત આત્મા છે તેટલા દ્રવ્યય જાણવા યાવત્ તે આગમદિવ્યઆયને દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું से किं तं नो आगमओ दव्याए ? પ્રશ્ન- ભંતે !આગમદ્રવ્ય આય શું नो आगमओ दबाए-तिविहे पण्णत्ते, तं जहा-जाणयसरीरदवाए भवियसरीरदव्वाए जाणयसरीरभवियसरीरवइरिने दवाए। ઉત્તર- આગમદ્રવ્ય આયના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે (૧) સાયકશરીરદ્રવ્ય આય (૨) ભવ્ય શરીરદ્રવ્યઆય અને (૩) જ્ઞાયકશરીર-ભથશરીરદિવ્યઆય से कि तं जाणयसरीरदव्वाए ? પ્રશ્ન- ભ તે 1 નાયકશરીર ૫ાય શ
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy