________________
અનુગાર
૩૪૭
કરી લીધે છે તે. (૩) અભિમુખનામગોત્રજે જીવ નિકટ ભવિષ્યમાં શંખ યોનિમાં ઉત્પન્ન થનાર હોય તેમજ જે જીવના નામ અને ગોત્ર કર્મ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તબાદ ઉદયાભિમુખ થનાર
હોય તે
एगभविए णं भंते ! एगमविएत्ति कालओ केवञ्चिरं होइ ?
પ્રશ્ન- ભતે ! એક ભવિક જીવ “એક ભવિક” એવા નામવાળ કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ?
ઉત્તર- એક ભવિકજીવ જઘન્ય અતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વકેટી સુધી રહે છે
जहष्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं જુહી .
પ્રશ્ન-ભતે ! બદ્ધાયુષ્યજીવ બદ્ધાયુષ્ક રૂપે કેટલા સમયસુધી રહે છે ?
वद्धाउएणं भंते ! वद्धाउएत्ति कालओ केवच्चिरं होइ ?
जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं ોિહીતિમા ,
अभिमुहनामगोएत्ति कालओ केवच्चिरं होइ ?
- ઉત્તર- બદ્ધાયુષ્યજીવ બદ્ધયુષ્કરૂપે જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટીના ત્રીજા ભાગ સુધી રહે છે.
પ્રશ્ન-ભંતે અભિમુખનામગોત્રશંખનું અભિમુખનામગોત્ર” એવું નામ કેટલા સમય સુધી રહે છે ?
ઉત્તર-અભિમુખનામાગેત્રશ ખજઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અ તર્મુહૂર્ત સુધી રહે છે.
जहण्णेणं एकं समयं उक्कोसेणं अंतोमुहुत्तं ।
इयाणि कोणओ के संखं इच्छइ, तत्थ णेगमसंगहबवहारा तिविहं संखं इच्छंति, तं जहा-एगभवियं वद्धाउयं अभिमुहनामगोत्तं च । उज्जुसुओ दुविहं संखं इच्छड, तं जहा-बद्धाउयं च अभिमुहनामगोत्तं च । तिणि सहनया अभिमुहगामगोत्तं संखं इच्छंति । से तं जाणयसरीरभवियसरीरवइरिता दन्च
સૂત્રકાર હવે સાતનામાથી કયા ન કયા શખને માને છે તે વિષે કથન કરે છે નૈગમનય, સ ગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે સ્થૂલદષ્ટિવાળા નો એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામાગેત્ર આ ત્રણે શંખેને માને છે. પૂર્વનયની અપેક્ષાએ વિશુદ્ધાજુસૂત્રનય બદ્ધાયુષ્ક અને અભિમુનનામગોત્ર આ બે પ્રકારના શંખને સ્વીકારે છે. એકભવિકને અતિ વ્યવહિન