________________
૩૪૬
से किं तं नामसंखा ?
नामसंखा - जस्सणं जीवस्त वा जाव से तं नामसंखा |
से किं तं ठेवणसंखा १
ठवण संखा-जणं कटुकम्मे वा पोत्थकम्मे वा जाव से तं ठवणसखा ।
नामवाण को पइविसेसो ?
नाम आवकहियं, ठवणा इतरिया वा होज्जा आवकहिया वा होज्जा ।
से किं तं दव्त्रसंखा 2
–સંલા—-વિજ્ઞાપાત્તા, તું TET-आगमओ य नो आगमओ य जाव ।
से किं तं जाणयसरीर - भविय - सरीवइरित्ता दव्यसंखा ?
जाणयसरीरभवियसरीरवइरित्ता
दव्यसंखा - तिविहा पण्णत्ता, तं जहाएगभविए, बद्धाउए, अभिमुहणामगोचे
૧
પ્રમાણનિરૂપણ
પ્રશ્ન– ભતે ! નામસંખ્યા શું
ઉત્તર- જે જીવ અથવા અજીવનું સંખ્યા' એવું નામ રાખવુ તે નામ સખ્યા છે.
?
પ્રશ્ન- ભંતે ! સ્થાપનાસંખ્યા શું છે ?
ઉત્તર- જે કાષ્ટક મા, પુસ્તક માં યાવત્ ‘ સંખ્યા ’ આ રૂપે જે આરેપ કરાય છે તે સ્થાપના સંખ્યા છે.
પ્રશ્ન~~ નામ અને સ્થાપનામા શું વિશેષતા છે ?
ઉત્તર-નામ યાવત્કથિત હાય છે જ્યારે સ્થાપના ઇરિક પણ હેાય છે અને યાવ~ કથિત પણ હેાય છે.
પ્રશ્ન- ભંતે ! દ્રવ્યશંખ શુ છે ?
ઉત્તર-દ્રવ્યશ`ખના એ પ્રકાર છે.જેમકે(૧) આગમદ્રબ્યુશ ́ખ અને (૨) નાઆગમદ્રવ્યશ’ખ. આગમદ્રવ્યશ'ખ અને નાઆગમદ્રવ્યશંખના ભેદરૂપજ્ઞાયકશરીર અને ભવ્યશરીરશ ́ખનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના પ્રકરણમાં કથિત ભેદે મુજબ જાણી લેવુ..
પ્રશ્ન- સાયકશરીર-ભવ્યશરીર વ્યતિકિત નાઆગમદ્રવ્યશ’ખનુ સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- તદ્બ્યતિરિકતદ્રવ્યશ ખના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-(૧) એક ભવિક- જે જીવ ઉત્પન્ન થઇને હજુ સુધી શ`ખપર્યાયની આયુના બંધ કર્યાં નથી પરંતુ મરણ પછી અવશ્ય શંખ પર્યાય પ્રાપ્ત કરવાના છે તે (૨) ખદ્ધાયુક— જે જીવે શંખપર્યાયમાં ઉત્પન્ન થવા ચેાગ્ય ભાયુષ્યના મધ