________________
અનુગાર
૩૪૫.
થઈ જશે. જેમ કુડામાં બોર” કહીએ તે કુંડ અને બેર જેમ ભિન્ન છે તેમ અહીં પણ ભિન્નતા પ્રાપ્ત થશે. જે તમે કર્મધારય સમાસના આધારે કહે છે તે જે ધર્માત્મક પ્રદેશ છે તેનું સમસ્ત ધર્માસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી પ્રદેશ ધર્માસ્તિકાયરૂપ થઈ જશે. આ રીતે અધર્માત્મક પ્રદેશેઅધર્મરૂપ, આકાશાત્મક પ્રદેશે આકાશરૂપ અનંત જીવાત્મક જે સમસ્ત જીવાસ્તિકાય છે તેને એક દેશ એક છે. તેને એક પ્રદેશ, સમસ્ત જીવાસ્તિકાયથી ભિન્ન હોવાથી જીવ કહેલ છે. અનંત સ્કંધાત્મક જે સમસ્ત સ્ક ધ છે તેને એક દેશ એક સ્કંધ હોય છે. આ એક દેશરૂપ સ્કંધને પ્રદેશ ને સ્કંધ છે. આ પ્રમાણે કહેતા સમભિરૂઢનયને એવ ભૂતયે કહ્યું– તમે જે કાઈ કહી રહ્યા છે તે એવી રીતે કહે કે આ બધા ધર્માસ્તિકાયાદિકે સમસ્ત દેશપ્રદેશની કલ્પનાથી રહિત છે, પ્રતિપૂર્ણ– આત્મસ્વરૂપથી અવિકા છે, નિરવશેષ– એક હોવાથી અવયવ રહિત છે. એક ગ્રહણ ગૃહીત–એક નામથી કહેલ છે. માટે એક, વસ્તુ રૂપ છે એવ ભૂતનયના મતે જે વસ્તુ દેશરૂપ છે ત અવસ્તુ છે જે પ્રદેશરૂપ છે તે અવસ્તુ છે, એવ ભૂતનય અખ ડ વસ્તુને જ મરૂપ માને છે. આ રીતે પ્રદેશ દષ્ટાતથી નયનું સ્વરૂપ જાણવું
પ્રશ્ન- ભતે આ સંખ્યા પ્રમાણ શું છે?
ઉત્તર– સંખ્યા પ્રમાણના આઠ ભેદ છે. તે આ પ્રમાણે– (૧) નામસ ખ્યા (૨) સ્થાપના સંખ્યા (૩) દ્રવ્યસ ખ્યા (૪) ઔપમ્પ સ ખ્યા (પ) પરિમાણુ સંખ્યા (૬) જ્ઞાનસંખ્યા (૭) ગણુનાસ ખ્યા અને (૮) ભાવસંખ્યા [“સંખપદ સંખ્યા અને શંખ આ બને અર્થને સ્પષ્ટ કરે છે તેથી
જ્યા જે અર્થ ઘટિત થતો હોય તે અર્થ ત્યાં કરે. ]
૨૩૦
२३०. से कि त संखप्पमा गे?
संखप्पमा-अट्टविहे णेपण्णत्ते, तां નદી-
નાણા, હળસંહા, સંસા, ओवम्मसखा, परिमाणसंखा जाणणासंखा, गणणासं सा, भावसंखा ।