________________
પ્રમાણનિરૂપણ
३४४
આકાશાસ્તિકાયને પ્રદેશ પણ ધર્માસ્તિકાયો યાવત સ્કંધનો થઈ શકે છે. જીવાસ્તિકાયને જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયને. થાવત સ્કંધને થઈ શકે છે તેવી જ રીતે સ્કંધ પ્રદેશ પણ સર્વનો થઈ શકે છે. આ રીતે અનવસ્થા થવાથી વાસ્તવિક પ્રદેશ સ્થિતિનો અભાવ થશે. (ભજનામા અનિયતતા હોય છેપ્રદેશ પોતપોતાના અસ્તિકાયને થઈ બીજાને પણ થઈ જવાથી અનવસ્થા ઉસન્ન થશે ) માટે તમે પ્રદેશને ભજનીય ન કહો. પણ એમ કહો કે જે પ્રદેશ ધર્માત્મક છે તે પ્રદેશ ધર્મ છે એટલે કે આ ધર્માત્મક જે પ્રદેશ છે તે સમસ્ત ધર્માસ્તિષયથી અભિન્ન થઈને જ ધર્માત્મક કહેવાય છે જે પ્રદેશ અધર્માત્મક છે તે | પ્રદેશ અધર્મ છે. જે પ્રદેશ આકાશાત્મક છે તે પ્રદેશ આકાશ છે એક જીવાત્મક જે પ્રદેશ છે તે પ્રદેશ નો જીવ છે એટલે કે સમસ્ત જીવાસ્તિકાયના એક દેશભૂત જે એક જીવ છે તે એક જીવાત્મક જે એક જ પ્રદેશ છે તે જીવ છે અહીં “” શબ્દ એકદેશ વાચક છે. એક સ્ક ધાત્મક પ્રદેશ છે તે ને સ્ક ધ છે. આ પ્રમાણે કહેતા શબ્દ નયને સમભિરૂઢ નયે કહ્યું– તમે જે કહે છે કે જે પ્રદેશ ધર્માત્મક છે તે ધર્માસ્તિત્વ કાયરૂપ છે યાવત્ જે પ્રદેશ એક જીવાત્મક છે તે પ્રદેશ કનોજીવે છે જે પ્રદેશ એક સ્ક ધાત્મક છે તે પ્રદેશનો સ્કંધ છે, તે તમારી વાત એગ્ય નથી કારણ કે અહીં
ઘ પ વગેરેમાં બે સમાસ થાય છે. તપુરુષ અને કર્મધારય તેથી અહીં સ દેહ થાય કે તમે કયા સમાસના આધારે “ધર્મ પ્રદેશ” એમ કહો છે જે તમે તપુરુષ સમાસ (ધર્મને પ્રદેશધર્મ પ્રદેશ) ને ના આધારે કહો તો તે એગ્ય નથી કારણ કે એમ કહેવાથી ધર્મ અને પ્રદેશ ભિન્ન