SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ પ્રમાણનિરૂપણ वणो तहा वहवे करिसावणा, जहा वहवे, करिसावणा तहा एगो करिसावणो । से तं सामन्नदिहूँ। જેમકે- એક પુરૂષને આકાર જોઈ અન્ય ઘણા પુરુષોને પણ આ આકાર હોય છે. તેવું અનુમાન કરવું અથવા સામાન્યરૂપે ઘણાપુરુષને જેઈ જેવા આ ઘણા પુરુષ છે તે એક પુરુષ હશે. જે એક કાપણું– સિકકો તેવા અનેક કોષપણ, જેવા અનેક કાર્દાપણ તે એક કાષપણ આને સામાન્યદષ્ટ અનુમાન કહેવામા આવે છે. से किं तं विसेसदिटुं ? विसेस दिटुं से जहाणामए केइपुरिसे कचि पुरिसं बहूणं पुरिसाणं मज्झे पुन्वदिहें पच्चभिजाणेज्जा-अयं से पुरिसे । वहुणं करिसावणाणं मज्झे पुनदिहें करिसावणे पच्चभिजाणिज्जा-अयं से करिसावणे । तस्स समासओ तिविहं गहणं भवइ, तं जहा-अईयकाग्गहणं, पडुप्पण्णकालग्गहणं, अणागयकालग्गहणं । પ્રશ્ન– ભતે ! વિશેષદષ્ટસાધમ્યવત અનુમાન શુ છે ? ઉત્તર- વિશેષરૂપથી હૃષ્ટપદાર્થના સાધમ્યથી અદષ્ટનું અનુમાન કરવું તે વિશેષ– દષ્ટસાધર્યવત અનુમાન છે જેમકે- જેમ કઈ પુરુષ અનેક પુરુષની વચમાં રહેલ પૂર્વદષ્ટા પુરુષને ઓળખી લે છે કે આ તેજ માણસ છે” આ અનુમાનપ્રગમા પુરુષવિશેષને વિશેષરુપથી મૂકવામાં આવ્યું છે તેથી આ અનુમાન વિશેષદષ્ટ છે તેજ રીતે ઘણું સિક્કાઓની વચ્ચમાંથી પૂર્વદૃષ્ટ સિકકાને જાણી લે કે “આ તેજ સિક્કો છે તે વિશેષદષ્ટ અનુમાનને વિષય સંક્ષેપમા ત્રણ પ્રકાર હોય છે તે આ પ્રમાણે– અતીતકાળને વિષય, વર્તમાનકાળને વિષય અને ભવિષ્યકાળને વિષય, અર્થાત્ અનુમાનદ્વારા ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળની વાત જાણી શકાય છે. પ્રશ્ન- ભતે! અતીતકાળગ્રહણ શું છે? से किं ते अईयकालग्गहणं ? अईयकालग्गहणं-उत्तणाणि वणाणि, निप्फण्णसस्सं वा मेइणि, पुण्णाणि य कुंडसरणईदीहियातडागाई पासित्ता तेणं साहिज्जइ जहा-सुवुट्ठी आसी । से तं यतीयकालग्गहणं । ઉત્તર- વનમા ઉગેલ ઘાસ તથા સસ્યાકુરથી હરિતવણું થયેલી પૃથ્વી તથા કુડ, સરોવર, નદી, દીર્ઘકા-વાવ, પ્રસિદ્ધ જળાશય વગેરેને જળથી સંપૂરિત જોઈ અતીતમાં થયેલ સુવૃષ્ટિનુ અનુમાન કરવું.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy