________________
અનુચેર
से किं तं पडुप्पण्णकालग्गहणं ?
पडुपणकालग्गडणंसाहुं गोयरग्गगयं विच्छड्डियपउरभत्तपाणं पासित्ता तेणं साहिज्जर जहा सुभिक्खे हई | सेतं पणकालग्गहणंहणं ।
से कि तं अणागयकालग्गहणं ?
अणागयकालग्गहणं-" अन्भस्स निम्मलत्तं, कसिणा य गिरी सविज्जुया - मेहा । थणियं वाउब्भामो, संझा रत्ता पणिट्टा य ॥ १॥ वारुणं वा महिंदं वा अण्णरं वा पत्थं उप्पायं पसित्ता तेणं साहिज्जइ जहा - सुबुद्धि भविस्सह । से तं अणागयकालग्गणं ।
एएसिं चेव विवज्जासे तिविहं ग्रहणं भवइ, तं जहा - अतीयकालग्गहणं पडुप्पण्णकालग्गहणं अणागयकालग्गहणं ।
से कि तं अतीयकालग्गहणं ? अइयकालग्गहणं नित्तणाई वणाई, अनिफण्णसस्सं वा मेइणि, सुकाणि य कुंडसरणई दिहीयतडागाई पासिता तेणं साहिज्जइ, जहा - कुट्टी आसी, से व अतीयकालरमणं ।
BA
પ્રશ્ન- ભતે ! પ્રત્યુત્પન્નકાળથી ગ્રહણ શું છે ?
ઉત્તર- પ્રત્યુત્પન્નકાળથી ગ્રહણુ આ પ્રમાણે છે. ભિક્ષામાટે બહાર નિકળેલા સાધુને કે જેને ગૃહસ્થાએ પ્રચુર ભકતપાન આપ્યુ` છે, તે જોઇને તેણે અનુમાન કર્યું કે અહીં સુભિક્ષ છે. ’
.
"
પ્રશ્ન– ભ તે! અનાગતકાલગ્રહણ શુ છે? A
ઉત્તર— અનાગતકાલથી ગ્રહણ આ પ્રમાણે છે– આકાશની નિમળતા, કૃષ્ણવર્ણાંવાળા તે, વિદ્યુત્સહિતમેઘ,મેઘની ગર્જના, વૃષ્ટિને નહિ રોકનાર પવનની ગતિ અર્થાત્ પૂર્વીના પવન, રકતવર્ણવાળી સંધ્યા, આર્દ્રા, મૂળ નક્ષત્રાથી ઉત્પન્ન થયેલ અથવા રાહિણી, જ્યેષ્ઠા, આદિ નક્ષત્રોવડે ઉત્પન્ન થયેલ ઉત્પાતને અથવા અન્ય ઉત્પાાને, દિગ્દાહ, ઉલ્કાપાત વગેરે ઉપદ્રવા કે જે વૃષ્ટિના પ્રશસ્ત નિમિત્તો છે તે જોઈને અનુમાન કરવુ’ ‘ સુવૃષ્ટિ થશે ’. આ અનુમાન અનાગતકાળગ્રહણ અનુમાન છે.
આ ઉદ્ગતતૃણ, વનાદિ પૂર્વોક્ત લિંગની વિપરીતતામા પણ ત્રણ પ્રકારનું ગ્રહણ થાય છે. તે આ પ્રમાણે– અતીતકાળ ગ્રહણા, પ્રત્યુત્પન્ન ( વત માન ) કાળગ્રહા, અના—
ગતકાળ ગ્રહણ,
પ્રશ્ન–ભ તે ! અતીતકાળ ગ્રહ શુ છે?
ઉત્તર- અતીતકાળ ગ્રહણ આ પ્રમાણે - તૃણ રહિત વનેા, અનિષ્પન્ન ધાન્ય યુકત ભૂમિ, શુષ્કકુડ, સર, નદી, દીધિંકા, જળાશય વગેરે જોઇ અનુમાન કરવુ કે આ દેશમા વૃષ્ટિ થઈ નથી. તે અતીતાળ ગ્રહણ છે.