________________
ન’દીસૂત્ર
६४. से किं तं आणुगामियं ओहिनाणं ? आणुगामियंओहिनाणं दुविहं पण्णत्तं तं जहा - अंतगयं च मज्झगयं च ।
से किं तं अंतगयं ? अंतगयं तिविहं पण, तं जहा - पुरओ अंतगयं, मग्गओ અંતરાય, પાલમો અંતરું ।
से किं तं पुरओ अंतगयं १ पुरओ अंतगयं से जहानामए केह વ્રુત્તિ-કી વા, ડુકિય વા, અજાય વા, મળિ યા, પડ્યું વા, નો વા, પુરષો काउं पणुलेमाणे पणुलेमाणे गच्छेज्जा, सेतं पुरओ अंतगयं ।
૧૩
જનાર ) [૫] પ્રતિપાતિક ( ઉત્પન્ન થઇને નષ્ટ થઇ જનાર ) [૬] અપ્રતિપાતિક (ન પડનારું કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી રહેનારું )
૬૪. પ્રશ્ન– તે આનુગામિક અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે ?
ઉત્તર- આનુગામિક અવધિજ્ઞાન એ પ્રકારનું પ્રરૂપ્યુ છે. જેમકે— [૧] અન્તગતઆત્માના પર્યન્તવત પ્રદેશામાં ઉત્પન્ન થનાર અને એક દિશામાં જાણનાર ) અને [૨] મધ્યગત ( એકજ સાથે સર્વાં દિશાઓને પ્રકાશિત કરનાર )
પ્રશ્ન તે અન્તગત કેટલા પ્રકારનું છે ? ઉત્તર- અન્તગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે [૧] પુરતઃ અન્તગત ( આગળના ભાગથી થનારું જ્ઞાન ) [૨] માર્ગતઃ અન્તગત ( પાછળના ભાગથી થનારૂં જ્ઞાન) અને[૩] પાશ્ર્વતઃ અન્તગત ( બન્ને ખાજુના ભાગથી થનારૂં જ્ઞાન. )
પ્રશ્ન- તે પુરતઃ અન્તગત અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ?
ઉત્તર- પુરતઃ અન્તગત આ પ્રમાણે છે— જેમ કાઈ પણ પુરુષ ઉલ્કા, ઘાંસના પુળા, સળગતું કાઇ, મણિ, દીપક, અથવા જ્યેાતિને આગળ કરીને અનુક્રમથી યથાગતિએ ચાલે અને તે પ્રકાશિત વસ્તુએ દ્વારા માર્ગમાં રહેલા આગળના પદાર્થાને જુએ છે, તેજ પ્રમાણે અવધિજ્ઞાની પુરતઃ અન્તગત અવધિજ્ઞાનથી આગળના આત્મપ્રદેશોથી પ્રકાશિત થતા પદાર્થાને જોઈ શકે છે અને આ જ્ઞાન સાથેસાથ ચાલે છે.