________________
૩૧૭
અનુયાગદ્વાર
पुढविकाइयाणं तहा आउकाइयाणं तेउकाइयाणं य सबसरीरा भाणियव्वा ।
આહારકશરીર અનંત હોય છે. બદ્ધ અને મુક્ત તૈજસ અને કાર્મણશરીરની સંખ્યા બદ્ધ અને મુક્ત ઓદારિક શરીરની જેમ જ જાણવી. પૃથ્વીકાયિક જીવેના શરીરની જેમજ અપ્રકાયિક છે અને તેજસ્કાયિક જીવના શરીરની સંખ્યા જાણવી.
પ્રશ્ન – ભંતે ! વાયુકાયિક જીના ઔદારિકશરીરે કેટલા કહેવામાં આવ્યાં છે ?
वाउकाइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! ओरालियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । जहा पुढविकाइयाणं ओरा-- लियसरीरा तहा भाणियव्वा ।
ઉત્તર– ગૌતમ! દારિક શરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે (૧) બદ્ધ અને (૨) મુક્ત. વાયુકાયિકજીના આ બંને પ્રકારના શરીરે પૃથ્વીકાયિક જીવના દારિક શરીરે પ્રમાણે જાણવા.
પ્રશ્ન– ભંતે ! વાયુકાયિક જીવમાં શૈક્રિયશરીરે કેટલા છે?
वाउकाइगाणं भंते ! केवइया वेउब्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! वेउव्वियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य, तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखिज्जा समए समए अवहीरमाणा अवहीरमाणा खेत्तपलिओवमस्स असंखि-- ज्जईभागमेत्तेणं कालेणं अवहीरंति नो चेव णं अवहिया सिया । मुक्केल्लया वेउब्वियसरीरा आहारगसरीरा य जहा पुढविकाइयाणं तहा भाणियव्वा । तेयगकम्मयसरीरा जहा पुढविकाइयाण तहा भाणियव्वा । वणस्सइकाइयाणं ओरालियवेउन्चियआहारगसरीरा जहा पुढविकाइयाणं तहा भाणियव्वा ।
ઉત્તર– વૈક્રિયશરીર બે પ્રકારના કહેવામાં આવ્યા છે. તે આ પ્રમાણે- (૧) બદ્ધ અને (૨) મુકત તેમા જે બદ્ધઐક્રિયશરીરે છે તે અસંખ્યાત છે આ શરીર જે સમયે સમયે પરિત્યાગ કરવામાં આવે તે ક્ષેત્રપત્યેામના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશદેશે છે (અસંખ્યાત–પ્રદેશ) તેટલા પ્રમાણ સમયમાં તે બહાર કાઢી શકાય છે અર્થાત્ તેટલા બદ્ધકિયશરીરો છે વાયુકાયિક જીવના મુક્ત વૈકિયશરીરે, બદ્ધ અને મુક્ત આહારકશરીરે પૃથ્વીકાયિક જીવના શરીરે પ્રમાણે જાણવા બદ્ધ અને મુક્ત તૈજસ અને કાશ્મણ શરીર પણ પૃથ્વીકાયિક જીના શરીર પ્રમાણે જ જાણવા. વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈકિય, આહારકશરીર પૃથ્વીકાયિક જીવના શરીરના સદેશ જાણવા