________________
૩૧૫
અયોગદ્વાર
तेणं नत्थि । तत्थ णं जे ते मक्केल्लया . ते जहा ओहिया ओरालिया तहा भाणियव्वा । तेयगकम्मयसरीरा जहा एएसिं चेव वेउब्धियसरीरा तहा भाणि
તે નારકમાં નથી હોતા. (બદ્ધ આહારકશરીર ચૌદપૂર્વધારી મુનિઓને જ હોય છે.) મુકત આહારકશરીરની સંખ્યા મુકત
દારિક શરીર પ્રમાણે જ એટલે અનત જાણવી. નારકજીના બદ્ધ અને મુક્તતૈજસશરીરે તેમજ કાર્યણશરીરની સંખ્યા બદ્ધ અને મુકતવૈકિંયશરીરની સંખ્યા સદશ જાણવી
પ્રશ્ન- ભ તે ! અસુરકુમારના ઔદારિકશરીરે કેટલા કહેવામાં આવ્યા છે?
असुरकुमाराणं भंते ! केवइया ओरालियसरीरा पण्णता?
गोयमा ! जहा नेरइयाणं ओरालियसरीरा तहा भाणियव्वा ।
ઉત્તર– ગૌતમ | અસુરકુમારોના દારિકશરીરે નારકના દારિક શરીરની જેમજ હોય છે. અર્થાત્ બદ્ધઔદારિક શરીર હોતા નથી અને મુક્ત ઓદારિકશરીર અનત હોય છે
પ્રશ્ન- ભ તે! અસુરકુમારોના વૈક્રિય– શરીર કેટલા હોય છે?
असुरकुमाराणं भंते ! केवइया वेउब्वियसरीरा पण्णत्ता ?
गायमा ! वेउब्धियसरीरा दुविहा पण्णत्ता, तं जहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते वद्धेल्लया, ते णं असंखिज्जा असंखिज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहि अवहीरंति कालओ, खेत्तओ असंज्ज्जाओ सेढीओ पयरस्स असंखिज्जाभागे । तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असंखिज्जइभागे । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा।
ઉત્તર-ગૌતમ! વૈક્રિયશરીરે બે પ્રકારના કહેવામાં આવ્યા છે. (૧) બદ્ધ અને (૨) મુકત તેમા જે બદ્ધકિયશરીર છે તે અસ ખ્યાત છે તે બદ્ધવૈકિયશરીરને જે સમયે સમયે પરિત્યાગ કરવામાં આવે તો અસ ખ્યાત ઉત્સર્પિણ-અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય અર્થાત્ અસ ખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણુના અસખ્યાત સમય જેટલા બદ્ધવૈક્રિયશરીરે અસુરકુમારેમાં છે ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસ ખ્યાતમાં ભાગમાં વર્તમાન વિષ્ક ભસૂરિરૂપ અસ – ખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ હોય છે તેટલા બદ્ધવૈક્રિયશરીરો હોય છે. વિષ્ક ભ– સૂચિ અ ગુલના પ્રથમ વર્ગમૂળના અખેય ભાગમાં હોય છે. અસુકુમારના જે મુકતવૈક્રિયશરીરની સ ખ્યા મુકતદારિકશરીરો જેટલી જ છે
-
*