________________
११४
પ્રાગૃનિરૂપષ્ય જાણવા. (પૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ નારકના મુતદારિક શરીર હોય છે.)
ર૪થા
! વડા વેર- *
પ્રશ્ન-ભેતે ! નારકોના વૈદિયશરીરે કેટલા કહેવામાં આવ્યા છે?
गोयमा ! वेउब्वियसरीरा दुविहा पण्णत्ता, त जहा-बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लगा ते ण असंखिज्जा असंखिज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेजाओ सेढीओ पयरस्स असंखिज्जइभागं, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं विइअवग्गमूलपडुप्पण्णं । अहव णं अंगुलविहेअवग्गमूलघणपमाणमेत्ताओ सेढीओ । तत्थ णं जे ते मुक्केल्लया ते णं जहा
ओहिया ओरालियसरीरा तहा भाणिચડ્યાં ?
ઉત્તર- ગૌતમ! વૈક્રિયશરીર બદ્ધ અને મુકતના ભેદથી બે પ્રકારના કહેવામાં આવ્યા છે. આમાં જે બદ્રકિયશરીર છે તે અસંખ્યાત છે. કાળની અપેક્ષાએ સમયે સમયે એક એક બદ્ધકિયશરીરનો પરિત્યાગ કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલ પ્રમાણે પ્રતર ક્ષેત્રમાં વર્તમાન અસં– ખ્યાત શ્રેણીઓમાં જે પ્રદેશ રાશિ છે તેટલા છે. એટલે તેના દ્વિતીય વર્ગમૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળપ્રમાણુ વિષ્ક ભસૂચીરૂપ શ્રેણી અથવા અંગુલપ્રમાણુ પ્રતિરક્ષેત્રમાં આવેલી શ્રેણી–રાશિના દ્વિતીય વર્ગમૂળને ઘન કરવાથી જે શ્રેણીઓ થાય તેની બરાબર બદ્ધવૈક્રિયશરીરે છે. (પ્રતક્ષેત્રમાં અસત્ કલ્પનાથી માની લઈએ કે ૨૫૬ શ્રેણીઓ છે. ૨૫૬ નું પ્રથમ વર્ગમૂળ ૧૬, અને દ્વિતીય વર્ગમૂળ જ છે, તે બનેને ગુણતા ૬૪ થાય અથવા ૨૫૬ નુ બીજુ વર્ગમૂળ જ છે તેને ઘન (૪૪૪૪૪) કરવાથી ૬૪ આવે. આ ૬૪ ને અસ ખ્યાતશ્રેણીઓ માનવી. આવી શ્રેણીરૂપ વિધ્વંભ સૂચી જાણવી.) નારકમાં જે મક્તવૈકિયશરીરની સ ખ્યા મુક્તઔદા-* રિકની જેમજ સમજી લેવી
પ્રશ્ન– ભંતે ! નાસ્કજીના આહારકશરીર કેટલા હોય છે ?
णेरइयाणं भंते ! केवइया आहारगसरीरा पण्णत्ता ?
गोयमा ! आहारगसरीग दुविहा पण्णत्ता, तं जहा-वद्धेल्लया य मुक्के
થી જ ! તય if ને તે વહેતા
ઉત્તર- ગૌતમ 1 આહારકશરીર બે પ્રકારના છે તે આ પ્રમાણે- (૧) બદ્ધ અને (૨) મુક્ત તેમાં જે બદ્ધ આહારકશરીર છે